- ચંદીગઢથી કુંજ, હરણ, જંગલી બિલાડી, મગર સહિતના પ્રાણી આવશે
Divyabhaskar.Com
Feb 04, 2020, 01:18 AM IST
જૂનાગઢ: એનીમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ જૂનાગઢ સક્કરબાગ ઝૂમાંથી દેશના વિવિધ ઝૂને પ્રાણી-પક્ષીઓ આપવામાં આવી રહ્યા છે. વર્ષ 2019માં દેશના વિવિધ 13 ઝૂને સિંહ સહિતના પ્રાણી-પક્ષીઓ આપી ત્યાંથી અન્ય પ્રાણી-પક્ષીઓ લઇ આવવામાં આવ્યા છે. ત્યારે હજુ બાકી રહેલા એક્સચેન્જ પ્રોગામ હેઠળ આવતા અઠવાડીયામાં સક્કરબાગ ઝૂમાં નવા પ્રાણી-પક્ષીઓનું થશે આગમન જેની સામે ચોશીંગા, શિંકારા અને વરૂ સહિતના પ્રાણીઓ આપવામાં આવશે.
ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા મળેલી મંજુરી મુજબ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ ચંદીગઢ ઝૂ ખાતેથી આવતા અઠવાડીયામાં વિવિધ 7 પ્રકારના પ્રાણી-પક્ષી લાવવામાં આવશે. જ્યારે તેની સામે 4 પ્રકારના પ્રાણી-પક્ષીઓ આપવામાં આવશે. જેથી કરીને સક્કરબાગ ઝૂમાં નવા પ્રાણી-પક્ષીઓનું આગમન થશે.
ચંદીગઢ ઝૂથી લાવવાના પ્રાણીઓ

પ્રાણી-પક્ષી | સંખ્યા |
સારસ કુંજ | 4 |
હોગ ડિયર(હરણ) | 5 |
બાર્ન આઉલ(ઘુવડ) | 4 |
ડાયમંડ ડવ(કબુતર) | 6 |
ઘરીયાલ(મગર) | 4 |
રૂફડ ટરટલ(કાચબો) | 4 |
સક્કરબાગ ઝુ પ્રાણીઓ આપશે
ડેમોસાઇલ ક્રેન | 4 |
ચોશીંગા | 4 |
ચિંકારા | 4 https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/new-animals-and-birds-will-be-coming-to-sakkarbagh-zoo-within-a-week-126664070.html |
No comments:
Post a Comment