Wednesday, Apr 28th, 2010, 12:05 am [IST]
Jitendra Mandavia, Talala એશીયાટીક સિંહોની વસતીની દર પાંચ વર્ષનાં સમયાંતરે ગણતરી કરવામાં આવે છે. ૨૪ એપ્રિલથી બે તબક્કામાં શરૂ થયેલ ચાર દિવસની આજે ગણતરી પુરી થયા બાદ સિંહોની સંખ્યામાં ૧૪ ટકા જેટલો વધારો થવાનો અંદાજ મળી રહ્યો છે.
સિંહ ગણતરીની આ કાર્યવાહી દરમિયાન સિંહોની સંખ્યા જંગલ વિસ્તારમાં ભાગો અને આરક્ષીત ગીર જંગલમાં વધુ વધી હોવાનું જણાયું છે. સિંહની સંખ્યા અંગે સાવજ પ્રેમીઓમાં ભારે ઉતેજના પ્રવર્તે છે. વનવિભાગ ગણતરી બાદનાં સત્તાવાર આંકડા ટૂક સમયમાં જાહેર કરશે પણ સિંહોની સંખ્યા ૧૪ ટકાનાં વધારા સાથે ૪૦૪ને પાર પહોંચી જશે તેમ આંતરીક સુત્રોમાંથી જાણવા મળ્યું છે.આજે બપોરે પૂર્ણ થયેલ સિંહ વસતી અંદાજની ૧૩મી ગણતરી માટે છેલ્લા નવ માસથી તૈયારી કરી આયોજન ગોઠવી રહેલ વનવિભાગે ગણતરીમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવા સાથે ગણતરીનું જટીલ કાર્ય સુમેરે પાર પડી જતા રાહત અનુભવી છે. સિંહ ગણતરીમાં ફોટોગ્રાફી દરેક સિંહોની કરવાની તરકીબથી ફોટોગ્રાફી દસ્તાવેજીકરણ વનવિભાગ માટે મહત્વનું બનશે સિંહોને જંગલનું વાતારવણ સાનુકુળ હોય તેમ જંગલમાંજ સિંહોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. ગણતરી બાદ સિંહોની સંખ્યાનો આંક વનવિભાગ ટૂક સમયમાં જાહેર કરશે પરંતુ સિંહોની સંખ્યા ૪૦૦ને પાર પહોંચી જશે તે વાત નિશ્ચીત છે.
અમરેલી જિલ્લો સિંહના નવા વિસ્તાર તરીકે ઉભરી આવ્યોદરીયાકાંઠાનાં વિસ્તારોમાં સિંહોનાં માત્ર ફુટમાર્ક જોવા મળ્યા છે કોઈ જગ્યાએ સિંહો જોવા મળ્યા નથી પણ ગીર જંગલ ઉપરાંત લાઢી, લીલીયા, રાજુલા તાલુકાનો વિસ્તાર સિંહોનો નવો વસવાટ વિસ્તાર તરીકે ઉભરી સાથે આવ્યો છે.
સિંહબાળની સંખ્યામાં વધારોવનવિભાગનાં આંતરીક સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ગીર પિશ્ચમ અને ગીર પૂર્વ હેઠળની સાસણ, જામવાળા, જશાધાર અને ધારી રીજનલનાં જંગલ વિસ્તોરમાં ગણતરી માટે બનાવેલા પોઈન્ટોમાં અનેક પોઈન્ટો ઉપર ગણતરીકારોને સિંહણો સાથે નાના બરચા અને સિંહ ગૃપોમાં યુવા વયનાં સિંહ (પાઠડા) જોવા મળ્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/2010/04/28/population-of-lions-will-cross-404-number-916606.html
No comments:
Post a Comment