ધારી તા. ૧૭
અહી ગઢિયા ગામે કુતુહલવશ સિંહદર્શન માટે આવતા અનાધિકૃત પ્રવાસીઓ
પાસે વન અધિકારીઓ દંડની પ હજાર રકમ સ્થળ પર વસુલી પંચનામાની કાર્યવાહી કરે
છે. પરંતુ જયારે પ્રવાસીઓ વન અધિકારીઓ પાસે પંચનામાની નકલ માંગે ત્યારે
અનેક બહાના બતાવી નકલ આપવામાં ગલ્લાં તલ્લાં કરવા લાગે છે અને પરેશાનીમાં
મુકી દે છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.- સ્થળ પર દંડ ફટકારી બાદ પરેશાનીમાં મૂકતા વન અધિકારીઓ
Source: http://www.sandesh.com/article.aspx?newsid=44195
No comments:
Post a Comment