જૂનાગઢ શહેરની મધ્યસ્થ આવેલા નરસિંહ મહેતા તળાવ ખાતે રોજનાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. આ પક્ષીઓનાં...
DivyaBhaskar News Network | Updated - Mar 15, 2019, 03:00 AM
જૂનાગઢ શહેરની મધ્યસ્થ આવેલા નરસિંહ મહેતા
તળાવ ખાતે રોજનાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવે છે. આ પક્ષીઓનાં કલરવથી
તળાવનું વાતાવરણ પણ રમણીય બની જાય છે. ચોમાસામાં પડતા વરસાદથી આ તળાવ ભરાઇ
જાય છે અને ઉનાળા સુધી પાણી રહેતું હોવાથી દેશ-વિદેશનાં પક્ષીઓ આવતા રહે
છે. તસ્વીર - મેહુલ ચોટલીયા https://www.divyabhaskar.co.in/news/SAU-JUN-OMC-MAT-convention-on-the-occasion-of-yarawar-in-narasinh-mehta-lake-030054-4128152-NOR.html
No comments:
Post a Comment