- પાણીની શોધમાં 6 સિંહો ખેતરમાં આંટા મારતા દેખાયા
અમરેલી:ઉનાળાની શરૂઆત થઈ ગઈ
છે. ત્યારે ગરમીનો પારો વધતા સિંહો પણ અકળાય છે. અમરેલી જિલ્લાના લોકી અને
જુનાસાવરની સીમમાં પાણીની શોધ અને ઠંડક મેળવવા માટે 6 સિંહો રસ્તા પર આવી
ચડ્યા હતાં. પાણીની શોધમાં છેલ્લા 2 દિવસથી સિંહો આ વિસ્તારમાં આંટા મારે
છે. ત્યારે આજે 6 સિંહો પાણી માટે શેત્રુન્જી નદી નજીકનાં ખેતરોમાં દોડતા
જોવા મળ્યા હતાં. આ પહેલા પણ 4 સિંહો પાણીની શોધમાં આ વિસ્તારમાં જોવા
મળ્યા હતાં.https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/SAU-AMR-OMC-LCL-six-lion-see-in-amarelis-farm-video-viral-of-lion-gujarati-news-6038501-NOR.html
No comments:
Post a Comment