Bhaskar News, Kodinar
|
Jan 21, 2014, 00:09AM IST
કોડીનારનાં રોણાજની સીમમાં મગર આવી ચઢીકોડીનારનાં રોણાજ ગામે રહેતા અશ્વિનભાઇ લખુભાઇ બારડનું સીમમાં ખેતર આવેલું હોય આજે સવારનાં અરસામાં તેમના એરંડાનાં વાડમાં ૬ ફૂટ લાંબો મગર આવી ચઢતા પ્રકૃતિ નેચર કલબને જાણ કરતા તેમણે વન વિભાગને વાકેફ કરતા છારાબીટનાં ફોરેસ્ટર એમ.એમ.ભરવાડ, એમ.એ.પરમાર, ગોપાલ રાઠોડ, પ્રકૃતિ નેચર કલબનાં બાલકૃષ્ણ દવે, વીરાભાઇ અને જામવાળાની રેસ્કયુ ટીમ સ્થળ પર દોડી ગયેલ અને દોરડાથી મગરને પકડી જામવાળા લઇ જવાયો હતો.
તસ્વીર : અરવિંદ સૂચક
No comments:
Post a Comment