વનરાણી બપોરના સમયે પાણી વચ્ચે માલઢોરનો શિકાર કરી મારણની મિજબાની માણી રહી છે
જૂનાગઢ: ગીર પંથકમા છેલ્લા ચાર-પાંચ દિવસથી વરસાદી ઝાંપટા વરસી રહ્યા છે ત્યારે જંગલમાંથી હવે વરસાદના કારણે શાકાહારી પ્રાણીઓ
જ્યારે ઘાસ ખાવા વન તરફ જતા હોય છે. ત્યારે એક વનરાણી બપોરના સમયે પાણી
વચ્ચે માલઢોરનો શિકાર કરી મારણની મિજબાની માણી રહી છે એ દ્રશ્ય કેમેરામાં
કલિક થઇ ગયું હતું.
No comments:
Post a Comment