હાલની તકે રાવલ ડેમ હેઠળ આવતા નિચાણવાળ વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે.
અમરેલી: ગીરગઢડા તાલુકાના જંગલ વિસ્તારમાં આવેલ રાવલ ડેમમાં
ઉપરવાસ પાણીની આવક શરૂ થતા રાવલ ડેમ ઓવરફ્લો થતા અને ડેમની 19 મિટર પુરી
સપાટી પાર કરી જતા 1 દરવાજો 3 ઇંચ ખોલી 311 મિ.પ્રવાહ સાથે વધારાનું પાણી
નદીમાં છોડવામાં આવેલ હતું. સિંચાઇ વિભાગના અધિકારી એ.પી.કલસરીયાએ જણાવેલ
કે ઉના ગીરગઢડા તાલુકાને સિધી રીતે સિંચાઇનો લાભ આપતા આ ડેમ ભરાઇ જતા
પંદરથી વધુ ગામોને જેનો લાભ મળશે. હાલની તકે રાવલ ડેમ હેઠળ આવતા નિચાણવાળ
વિસ્તારોના લોકોને સાવચેત કરાયા છે.
No comments:
Post a Comment