અહીના અંટાળીયા સહિતના વિસ્તારોમા હરણની સંખ્યા વધુ જોવા મળે છે.
લીલીયા: લીલીયા બૃહદગીર વિસ્તારમા સાવજો સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ
પણ વસવાટ કરે છે. ખાસ કરીને અહીના અંટાળીયા સહિતના વિસ્તારોમા હરણની
સંખ્યા વધુ જોવા મળે છે. ત્યારે આજે વહેલી સવારે ધુમ્મસ છવાતા અહી રમણીય
સૌદર્ય સર્જાયુ હતુ. અહીથી પસાર થતા વાહન ચાલકોએ આ દ્રશ્ય મનભરીને માણ્યું
હતુ.
No comments:
Post a Comment