- વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી
ગીરસોમનાથ: ગીરસોમનાથ જિલ્લાના ડારી ગામમાં શિકારની
સિંહોનું ટોળુ આવી ચડ્યું હતું. માલધારીએ વંડામાં રાખેલા 100 જેટલા બકરા પર
સિંહોના ટોળાએ હુમલો કરી મારણ કર્યું હતું. જેમાં 70થી વધુ બકરાનું મોત
નીપજ્યું હતું. ઘટનાની જાણ થતા વન વિભાગની ટીમ દોડી આવી હતી અને તપાસ હાથ
ધરી હતી.
બકરાના અવાજથી માલિક જાગી ગયા
1.રાત્રે
સિંહોના ટોળાએ અચાનક બકરા પર હુમલો કરી દીધો હતો. આથી બકારાઓ શોરબકોર કરતા
માલિક જાગી ગયા હતા. માલિકે બૂમાબૂમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને
સિંહોના ટોળાને ભગાડ્યું હતું. સિંહોના ટોળાના હુમલાના પગલે ગ્રામ લોકોમાં
ભય ફેલાયો છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/SAU-JUN-OMC-LCL-lion-group-attack-on-70-goats-in-dari-village-of-girsomanath-gujarati-news-6021316.html
No comments:
Post a Comment