DivyaBhaskar News Network
May 30, 2019, 06:20 AM ISTધારી એટલે ગીરનું નાકું ગણાય છે. અને અહીંની કેસર કેરી પણ પ્રખ્યાત છે. ત્યારે હાલમાં કેરીની આવક શરૂ થતાં અહીંની ગર્લ્સ સ્કુલ પાસે કેરીના વેપારીઓ યાડૅમાંથી કેરી ખરીદી અને પેટીયું રળે છે. ત્યારે અહીંના વેકરીયાપરામાં રહેતા દેવીપૂજક યુવક રાકેશ સવારથી જ અહીં ધોમધખતા તાપમાં કેરીનું સાંજ સુધી વેચાણ કરે છે. હાલ કાચી કેસરના રૂ ૮૦૦થી ૧૦૦૦ સુધીનો ભાવ ચાલી રહ્યો છે. તસવીર- અરૂણ વેગડા
https://www.divyabhaskar.co.in/news/SAU-MAT-suppose-that-gir-is-considered-to-be-a-nose-and-here39s-saffron-mango-062013-4656676-NOR.html
No comments:
Post a Comment