દિવ્ય ભાસ્કર
Jun 21, 2020, 06:24 AM ISTજૂનાગઢ. ગિરનારનાં તો દુરથી દર્શન થાય. પરંતુ ગિરનારનાં 7 શિખર એક સાથે જોવા હોય તો હસ્નાપુર સાઇડ બાજુથી જ નિહાળી શકાય છે. ત્યારે ગિરનારની ગોદમાં આવેલા હસ્નાપુર ડેમમાં તેનું પ્રતિબિંબ પડી રહ્યું છે. પરંતુ પ્રતિબિંબમાં પણ હું ગિરનાર.
હસ્નાપુરનો ઇતિહાસ
ગિરનારમાંથી લોલ નદી પર હસ્નાપુર ડેમ બાંધવાની યોજના જૂનાગઢ રાજ્યનાં સમયમાં કરવામાં આવી હતી. પરંતુ કામ શરૂ થયું ન હતું. સૌરાષ્ટ્ર સરકારમાં હસ્નાપુર બંધ યોજનાને મંજુરી મળી હતી. પ્રથમ વખત ઇ.સ.1964માં હસ્નાપુર ડેમ છલકાયો હતો. આ ડેમ પાછળ તે સમયે અંદાજે 16,67900નો ખર્ચ થયો હતો.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/reflection-of-7-peaks-of-girnar-mountain-in-hasnapur-dam-127430176.html
No comments:
Post a Comment