દિવ્ય ભાસ્કર
Jun 28, 2020, 04:00 AM ISTજૂનાગઢ. પશુ, પક્ષી, ખોરાક સિવાયની બાબતોમાં પ્રાકૃતિક જીવન જીવતા હોય છે. જૂનાગઢની સ્વામિ વિવેકાનંદ વિનય મંદિરનાં ગ્રાઉન્ડમાં સમડી વરસાદી પાણીનાં ખાબોચીયામાં ન્હાવનો, પાણી પીવાનો અને ઉડીને ઝાડની ટોચે બિરાજમાન થવાનો આનંદ ઉઠાવી રહી છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/enjoy-natural-life-127453490.html
No comments:
Post a Comment