દિવ્ય ભાસ્કર
Jun 28, 2020, 04:00 AM ISTલીલિયા. લીલિયા બૃહદગીર વિસ્તારમાં સિંહ સહિત અનેક તૃણભક્ષી પ્રાણીઓ પણ વસવાટ કરી રહ્યા છે. અહીં ૨૦૦થી વધુ સંખ્યામાં કાળિયાર પણ વસવાટ કરી રહ્યા છે. હાલ મેઘ મહેરને પગલે ચોતરફ વનરાઇ ખીલી ઉઠી છે ત્યારે આ કાળિયાર અહીં ઉછળકૂદ કરતા નજરે પડી રહ્યા છે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/liliya/news/stunning-scene-of-antelope-bouncing-in-lilia-brihadgir-127453305.html?art=next
No comments:
Post a Comment