Tuesday, June 30, 2020

બાબરીયા રેન્જમાં સિંહ પરિવાર રસ્તા પર મસ્તી કરતો જોવા મળ્યો, વીડિયો વાઇરલ


  • તરસ લાગતા સિંહ પરિવારે પાણીના ખાબોચીયામાંથી પાણી પી જલપાન કર્યું

દિવ્ય ભાસ્કર

Jun 17, 2020, 05:43 PM IST

ગીરગઢડાના બાબરીયા રેન્જ વિસ્તારમાં સિંહ અને તેના બચ્ચા મસ્તી કરતા કરતા રસ્તા પર લટાર મારવા ચડી આવ્યા હતા. સિંહ અને તેના બચ્ચાઓને તરસ લાગતા વરસાદના પાણીથી ભરેલા ખાબોચીયામાં જલપાન કરતા જોવા મળ્યા હતા. મહત્વનું છે કે ગીર પંથકમાં વરસાદ પડતા જ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેથી મચ્છરોથી પરેશાન થયેલો સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો હતો. જો કે ચોમાસાની ઋતુમાં સિંહો તેના પરિવાર સાથે અવાર નવાર ગ્રામ્ય પંથકમાં કે વાડી વિસ્તારોમાં ચડી આવતાં હોય છે.
https://draft.blogger.com/blog/post/edit/245525322962961325/7883936000295192470

No comments: