Friday, July 30, 2021

દાદાગીરી:રાજુલાના રહેણાક વિસ્તારમાં સિંહો ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને વનકર્મીઓ એને રોકવાને બદલે સીસીટીવી ફૂટેજ બહાર ન જાય એની ચિંતા કરે છે

સિંહનો હુમલો:જૂનાગઢ નજીકના કાથરોટા ગામમાં રાત્રીના 1 વાગ્યે આવી સિંહે માથું પકડી યુવાનને ખેંચ્યો

સારવાર:ડી-8 સિંહણે 3 બચ્ચાંને જન્મ આપ્યો

અભિયાન:'ગ્રીન વેરાવળ ઝુંબેશ' અંતર્ગત અલગ અલગ પ્રકારના 800 વૃક્ષ રોપવામા આવ્યા

સિંહ સંવર્ધનની શ્રેષ્ઠ કામગીરી:જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં 5 વર્ષમાં 52 સિંહબાળનો જન્મ; દેશના એકમાત્ર સિંહોના બ્રિડીંગ સેન્ટરની અનોખી સિદ્ધિ

મોન્સુનની મજા:ગીરનાર બન્યું પ્રવાસીઓ માટેનું હિલ સ્ટેશન, વરસાદી માહોલ વચ્ચે ગરવા ગીરનારનો અદભૂત નજારો

રેસ્ક્યુ:રેસ્ક્યુ ટીમ પહોંચતાંજ અજગરે ગળી ગયેલો નોળિયો ઓક્યો

રોષની લાગણી છવાઇ:વનકર્મચારી15 ગાય થાણે લઇ ગયા, અમુકને સિંહે ફાડી ખાધી

વૃક્ષારોપણ:સવારે 10 ના ટકોરે ગિર-સોમનાથના 155 ગામમાં 15,500 વૃક્ષનું આરોપણ

અન્યાય:તાલાલા ગીર પંથકમાં કેરીના ઉત્પાદકમાં ખેડૂતો સાથે અન્યાય, પરિપત્ર હોવા છતાં ઓછા રૂપિયા ચૂકવાય છે

દિપડાનું રેસ્ક્યુ:સોમનાથ બાયપાસ પર આંટાફેરા મારતો દિપડો આઠ ફૂટ ઉંડા ખાડામાં પડ્યો, વન વિભાગની ટીમે એક કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કર્યું

સિંહનુ મોત:ઇનફાઇટમાં ઇજાગ્રસ્ત થયેલા સિંહનું 32 દિવસની સારવાર બાદ મોત, તાલાલાના હરીપુર ગીર બિટમાંથી સિંહ મળ્યો હતો

ઝેરી સાપનો આતંક:ગીર સોમનાથના લામધાર ગામે નિદ્રાધીન બે માસૂમ બહેનોને સર્પે ડંખ મારતા મોત, બે દીકરીઓની અચાનક વિદાયથી

સરાહનીય કામગીરી:ગીર સોમનાથના પીખોર ગામમાં દિવ્યાંગ તલાટી મંત્રીના પ્રયાસોથી તળાવનું નિર્માણ કરાયા બાદ એક હજાર વૃક્ષોનું વાવેતર કરાયું

વિકાસ થંભી ગયો:ભવનાથ જવાની ટનલની ફાઇલ અભરાઇ પર: ચોમાસામાં ભૂસ્ખલનનું જોખમ વધ્યું : શનિ,રવિમાં 10 હજાર પ્રવાસીઓ બહારથી આવે છે

રજુઆત:સરકડિયા રોડ પરના સોનબાઈમાં મંદિરનો રસ્તો ખુલ્લો કરાવવા માંગ

Wednesday, July 7, 2021

સિંહો પર સંકટ: બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે બીમારીને કારણે સિંહનું મોત, ખાંભામાં પણ 4 સિંહનાં મોતના અહેવાલ, વન વિભાગ દોડતો થયો

સાવજોની લટાર: અમરેલીમાં પીપાવાવ પોર્ટ નજીક સિંહ પરિવાર પહોંચ્યો, સિંહણ, સિંહ, સિંહબાળ શિકારની શોધમા આવ્યા

અનોખો પ્રયાસ: વેંચાતા 1,000 રોપ લાવી ફ્રિમાં વિતરણ કર્યા

અનલોક: માત્ર 3 રવિવારમાં 11,163 પ્રવાસી આવતા 3,41,085ની આવક થઇ 

વનવિભાગ દ્વારા વેટરનરી તબીબોની ભરતી: ગિરમાં સિંહ સહિતના વન્ય પ્રાણી માટે 3 જ વેટરનરી ડોક્ટર, 16 જગ્યા ખાલી

ક્રાઇમ: હરણના શિકાર કરતા હોવાની બાતમી આપનારને બે શખ્સોએ માર માર્યો

વૃક્ષારોપણ: ખોરાસાના યુવાનોએ પોકેટમની બચાવી વૃક્ષારોપણ કર્યું

નારાજગી: તાલાલામાં વાવાઝોડાથી કેસર કેરીના પાક નુકસાનીની સહાય વિતરણમાં વિસંગતતા ઉભી થતા ખેડૂતોમાં કચવાટ