Sunday, March 31, 2024

ગિરનાર અંબાજી મંદિર:ગિરનાર પર 1100 નાળીયેરની,ગાંધીગ્રામમાં 51,000 છાણાની અને દામોદરકુંડ ખાતે વૈદિક હોળી પ્રગટાવાઇ

વન્યપ્રાણીનો જીવ બચાવાયો:કેશોદના અજબ ગામે પાણી ભરેલા કુવામાં દિપડાનું બચ્ચુ ખાબક્યું, વન વિભાગે બે કલાકની જહેમત બાદ રેસ્ક્યુ કર્યું

દત્તથી દાતારના કરો દર્શન:સૌપ્રથમ ભાસ્કરમાં.... દત્તથી દાતારના કરો દર્શન ! અહીં છે સિદ્ધપુરુષોના આસન !

સેવકોએ જમાવટ કરી:તુલસીશ્યામમાં શ્યામ ભગવાનના સાનિધ્યમાં રંગ મહોત્સવ

હાઇકોર્ટે રેલવે અને ફોરેસ્ટને ઝાટક્યું:માનવની અસંવેદનશીલતાથી સિંહોની હત્યા થઈ, બંને વિભાગ રાત-દિવસ મિટિંગ કરીને 2 વીકમાં SOP બનાવે

'હિંસક સિહણનું રેસ્ક્યુ ક્યારેય નહીં ભુલાય':24 કલાકમાં 4 લોકોને દબોચ્યા, ગાડીના કાચ તોડી ડ્રાઈવરને બચકાં ભર્યાં, કર્મીએ કહ્યું- 'સિંહણનો આવો હુમલો લાઈફમાં નથી જોયો'

લીલી વનરાઇ ખીલી ઉઠશે તેવું તારણ:ઓણસાલ ચોમાસું સોળ આની રહેવાની ધારણાં

લાકડા અર્પણ કર્યા:સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત સાવર સ્મશાનમાં ખેડૂતે 2 ટ્રેકટર લાકડા અર્પણ કર્યા

પર્યાવરણની જાળવણીના સંદેશ:પર્યાવરણની જાળવણી માટે થોરડીના યુવકની અયોધ્યા સુધી સાયકલ યાત્રા

પાણી છોડવામા આવ્યુ:ખાેડિયાર ડેમ ખાલી કરવા એક દરવાજો એક ફૂટ સુધી ખોલાયો

હિંસક બનેલી સિંહણનું સારવારમાં મોત:જાફરાબાદમાં વનવિભાગના બે ટ્રેકર્સ સહિત 24 કલાકમાં 4 લોકો ઉપર હુમલો કર્યો, વનવિભાગે દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું

બે કલાક રેસ્કયુ કર્યુ:જાફરાબાદ પંથકમાં આક્રમક બનેલી સિંહણે 4 ને ઘાયલ કર્યા

વન્યપ્રાણીઓની અવર-જવર:વિજપડીથી ચીખલી જતો માર્ગ પર બાવળના જંગલનું સામ્રાજ્ય

હિંસક બનેલી સિંહણે 4 લોકો પર હુમલો કર્યો:જાફરાબાદમાં રાતે ગાર્ડ પર હુમલો કર્યો બાદ સિંહણને પકડવા ગયેલા વનકર્મીઓ પર હુમલો કર્યો, જીવના જોખમે રેસ્ક્યુ ઓપરેશન

છાત્રોએ ભાગ લીધો:ખાંભામાં પ્રા.શાળાના છાત્રોને વન સંપદાનું મહત્વ સમજાવાયું

વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવા કાર્ય:કુંડલામાં 6 હજાર ચકલીના માળા, 1 હજાર કુંડાનું વિતરણ

ફેન્સીંગમાં વીજ શોક મૂક્યો:થોરખાણમાં વાડીના તાર ફેન્સીંગમાં મુકેલા ઈલેક્ટ્રીક શોકથી ખેતમજૂર દંપતીનું મોત

સિંહના જુંડ વચ્ચે બિન્દાસ ફરતો આખલો:રાજુલામાં શિકારની શોધમાં રાતે ત્રણ સિંહની લટાર, શિકાર સામે હોવા છતાં ન માણી મિજબાની, જુઓ વીડિયો

વન કર્મીને માર્યો:તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડના વનકર્મી પર લાકડી અને પાઈપ વડે હુમલો

લોકોની માંગ:રાજુલા તાલુકાના કોવાયા ગામે રોજ સાવજોના આંટાફેરાથી ભય

સાવજો ગામમાં પ્રવેશ્યા:ધારીના ખીચામાં 5 સાવજોએ પશુનું મારણ કર્યું

સિંહોની ઈનફાઈટમાં ત્રણ સિંહબાળના મોત:અમરેલીના જાફરાબાદ માઈન્સ વિસ્તારમાં બનાવ બનતા વનવિભાગ દોડતું થયું, ગુજરાતમાં બે વર્ષમાં થયા છે 120થી વધુ સિંહબાળના મોત

Friday, March 1, 2024

ગિરનાર ઉપર પ્લાસ્ટિક પ્રદૂષણનો મામલો:સરકારનું હાઇકોર્ટમાં સોગંદનામું, ગિરનારના 27 ગામમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ; કાચ, માટી, ટીનની બોટલમાં જ પાણી મળશે

કેરીનો પાક લેતા ખેડૂતો ચિંતિત:જિલ્લામાં 2 માર્ચે કમોસમી વરસાદની શક્યતા; હાલમાં અમરેલી પંથકમા છુટાછવાયા વાદળો

વૃક્ષોનુ બેફામ છેદન:મોટા મુંજીયાસરમાં વૃક્ષોનું નિકંદન કાઢી નખાયું

Thursday, February 29, 2024

હુમલો કરનાર દીપડો પાંજરામાં કેદ:ધારીના વાવડી ગામ નજીક મહિલા પર હુમલો કરનાર દીપડાને વનવિભાગે પાંજરે પુર્યો, ગ્રામજનોએ રાહચનો શ્વાસ લીધો

દીપડાની દહેશત:વડીયાના અરજણસુખ ગામમાં ધોળે દિવસે યુવક પર દીપડાએ હુમલો કર્યો, લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયો

એરંડા ખાઈ જતા 6 નિલગાયના મોત:ખાંભાના રાયડી ગામની સીમનો બનાવ, વનવિભાગની ટીમે મૃતદેહોનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી

વન વિભાગની કાર્યવાહી:બાબરના નિલવડા જંગલ વિસ્તારમાં પવનચક્કીના વાહનો ઘૂસાડવાનો પ્રયાસ કરનાર વાહન ધારકોને રૂ.12000નો દંડ ફટકારાયો

પ્રકૃતિ પ્રેમીઓમાં રોષ:માર્ગના કામ માટે વર્ષો જૂના સેંકડો વૃક્ષોનું નિકંદન

આવેદન:દરિયામાં લાઈન ફિશિંગથી નાની- મોટી માછલીઓનું નિકંદન

ભય નો માહોલ:વાવડીમાં ખેતીકામ કરતા મહિલા પર દીપડાનો હુમલો

સ્વચ્છતા અભિયાન:દામનગરમાં કુંભનાથ તળાવ નજીક નિરંકારી મંડળ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ

ખુશીની લહેર:અમરેલીમાં ઠેબી નદી પર 50 કરોડના ખર્ચે ત્રણ ફેઇઝમાં બનશે રિવરફ્રન્ટ

ભય નો માહોલ:આંબરડી ગામમાં ફરી એકવાર ઘૂસી સિંહણે ગ્રામજનોને ફફડાવ્યા

ધુમ્મસના કારણે ફ્લાવરીંગ પર માઠી અસર:જિલ્લામાં બેવડી ઋતુને લઈને આંબામાં ફુલને નુકસાન

ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે ખસેડાયો:અમરેલીના જાળિયામાં ઉંઘી રહેલા 7 વર્ષિય બાળક પર દીપડાનો હુમલો

દીપડો પાંજરે પુરાયો:અમરેલીના વાંકીયામાં બાળકી પાછળ દોટ મૂકનાર દીપડો અંતે પાંજરે પુરાયો

વનવિભાગની કાર્યવાહી:નિલવડા રિઝર્વ ફોરેસ્ટમાં પવનચક્કી માટેના સાધનો લઈ ગેરકાયદે પ્રવેશ કરનારા વાહનો મામલે વનવિભાગે ફરિયાદ નોંધી

ગાયની બહાદુરી સામે વનના રાજાએ પાછી પાની કરી:ભૂખ્યા સિંહે શિકાર કરવાનો પ્રયાસ કર્યો, ગાયે સામનો કરતાં ખૂનખાર સાવજ ભાગ્યો, રાજુલાના પેટ્રોલપંપના CCTV

દરિયામાં ડુબી જતાં સિંહણનું મોત:જાફરાબાદના દરિયા કાંઠેથી સિંહણનો મૃતદેહ મળ્યો, વનવિભાગની ટીમ પણ ચોંકી ઉઠી, રાજ્યની પ્રથમ ઘટના

માંગણી:જાફરાબાદમાં સાવજોનાં આંટાફેરા

માંગણી:જાફરાબાદમાં સાવજોનાં આંટાફેરા 

શિકારની શોધમાં સાવજની 'ભાગમભાગ':અમરેલીમાં આખલા પાછળ સિંહ ને સિંહની પાછળ કૂતરાએ દોટ મૂકી, ત્રણ આખલાને જોઈ શિકાર છોડી જંગલનો રાજા રવાના

રેલવે ટ્રેક આસપાસ વસતા લોકો સાથે વનતંત્રની બેઠકો:જિલ્લામાં સિંહોને બચાવવા 15 ગામને જોડતું અભિયાન

અંતે દીપડો પાંજરે પૂરાયો:રાજુલાના કાતર ગામના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા કરતા દીપડાને સીમ વિસ્તારમાંથી મોડી રાત્રે વનવિભાગે ઝડપી પાડ્યો

સિંહોને બચાવવા સહિયારો પ્રયાસ:રેલવે ટ્રેક ઉપર સિંહોના મોત બાદ શેત્રુંજી ડીવીઝન વનવિભાગે ગામડામાં અભિયાન હાથ ધર્યું, લોકોને જાગૃત કરી વિસ્તૃત માહિતીઓ આપી

ફફડાટ:મધરાતે દરિયાકાંઠાના ભેરાઇ ગામની બજારમાં ઘુસી સાવજે ગાયનું મારણ કર્યુ

પાયોનીયર પ્રોજેકટ હેઠળ આયોજન:વાઘણિયામાં 25 હેક્ટરમાં કન્ઝર્વેશન રીઝર્વ તૈયાર કરાશે

નીલગાયનો ત્રાસ:રાજુલા, જાફરાબાદના ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડે છે

આસપાસના લોકોની માંગ:લીલીયામાં શ્યામ સરોવર અને ગાયત્રી સરોવરને ઉંડા ઉતારો

રખડતા પશુનો સિંહે શિકાર કર્યો, VIDEO:રાજુલાના ભેરાઈ ગામની બજારમાં ઘૂસી આવેલા સિંહે ગાયનું મારણ કર્યું, ગામલોકોમાં ફફડાટ

https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/a-lion-hunted-a-stray-animal-video-132572215.html 

Friday, January 5, 2024

ગિરનાર પર પ્લાસ્ટિક લઈ જવા પ્રતિબંધ:પ્રવાસીઓને પાણી કુલ્લડમાં અપાશે, કેન્દ્ર સરકારના જાહેરનામા છત્તા કલેકટરે મોનીટરીંગ કમિટી બનાવી નહિ

દીપડાઓની રહેઠાણ ક્ષેત્રમાં ઘૂસણખોરી:મધરાતે ત્રણ વાગ્યે દીપડો ઘરમાં ઘૂસ્યો, જંગલમાં દીપડાને કચડી નાખવાનો પ્રયાસ

ભાસ્કર વિશેષ:ગીરનારનાં ચાર વનરાજનું ગ્રૂપ જૂનાગઢ શહેરને બાયપાસ કરી વાડલા પહોંચ્યું, વનવિભાગે આ ગ્રૂપનું નામ ‘સિટી ગ્રૂપ’ પાડ્યું

સહાય ચૂકવાઈ:દીપડાનાં હુમલાથી મોતને ભેટેલ દીકરીના પરિવારને સરકાર દ્વારા સહાય ચૂકવાઈ

કાર્યવાહી:વનઅધિકારીઅે કહ્યું, દામોદર કુંડ પુલની રેલીંગ બનાવી તો દંડ

ત્રણ શિકારીઓ ઝડપાયા:વન્યપ્રાણીઓના શિકાર કરતાં ત્રણ શખ્સોને વન વિભાગે વોચ ગોઠવીને ઝડપી પાડ્યા, 75 હજારનો દંડ

કાર્યવાહી:ફાચરીયાની સીમમાં જાળ ગોઠવી શિકારનો પ્રયાસ કરતા 3 ઝડપાયા

દુર્ઘટના ટળી:ટ્રેન આવવાના સમયે 6 સાવજે ટ્રેક પર મારણ કરતા વનતંત્ર દોડતું થયુ

ખાંભાના મોટા સમઢીયાળામાં દીપડો ઘૂસ્યો:પશુના વાડામાં દીપડો ઘૂસતાં સ્થાનિકોએ વાડો બંધ કરી વન વિભાગને જાણ કરી, ટીમે તુરંત પહોંચી પાંજરે પૂર્યો

મોરનો શિકાર કરવા જતાં દીપડો ખુદ શિકાર બન્યો:ખાંભાના નાનુડીમાં PGVCLના ચાલુ ટ્રાન્સમીટર પર મોરને જોઇ દીપડાએ શિકાર કરવા છલાંગ લગાવી, કરંટ લાગતાં બંનેના મોત

સાવજોના આંટાફેરા:અમરેલીના પાદરમાં સિંહણે પશુનું મારણ કર્યું

સિંહનો આબાદ બચાવ:ભમ્મર નજીક માલગાડી હડફેટે સિંહણને ગંભીર ઇજા

સાપ અને નોળિયાની લડાઈ, VIDEO:અમરેલીની તુલશી શ્યામ રેન્જના હનુમાન ગાળા ગેટ નજીક 20 મિનિટ સુધી લડાઈ ચાલી, અંતે નોળિયો સાપનો શિકાર કરવામાં સફળ રહ્યો

સિંહ દર્શન:આંબરડી સફારી પાર્કમાં 53 હજાર પ્રવાસીએ કર્યા સિંહ દર્શન