Sunday, July 31, 2022

લાયન સફારીમાં નવા મહેમાનનું આગમન:દાનહના સફારી પાર્કમાં ત્રણ વર્ષ બાદ સિંહની ડણક સંભળાશે, જૂનાગઢથી એક સિંહ લાવવામાં આવ્યો

વિતરણ:36,000 ખેડૂતોને આંબાની 60 હજાર કલમોનું કરાશે વિતરણ

રેટીંગ:જળ સંરક્ષણ સંગ્રહમાં જૂનાગઢ જિલ્લાને વેરીગુડનું રેટીંગ મળ્યું

15 દિ'થી અંધારપટ્ટ:ગિરનાર પર વિજળી ગુલ, જંગલમાં પડેલા ભારે વરસાદના કારણે વિજ વાયરોમાં ખામી સર્જાતા મુશ્કેલી ઉભી થઇ

પશુની દયનીય સ્થિતી:પશુઓના હિતાર્થે દેશના તમામ પ્રાણી સંગ્રહાલયને તાળા મારો

સુદર્શન તળાવ વર્લ્ડ હેરિટેજ બનશે ?:100 વર્ષ જૂની જગ્યા વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળે, સુદર્શન તળાવનું તો ઇ.સ. પૂર્વે 2 સદીથી 4 સદીમાં નિર્માણ, પુન: નિર્માણ થયું છે

લોકોમાં ભયનો માહોલ:મેંદરડાનાં ઈટાળીમાં સાવજોએ 2 દિવસમાં 9 પશુના મારણ કર્યા

વનમહોત્સવની તૈયારી:જૂનાગઢ-ગિર સોમનાથ જિલ્લાને હરિયાળો બનાવવા વન વિભાગનો પુરૂષાર્થ

અસામાજીક શખ્શોનો આતંક:જટાશંકરના જંગલમાં 4 શખ્સોનો છરી સાથે આતંક

જુઓ ગાંડી ગીરના જમજીર ધોધનું તાંડવ:ગીરની ગોદમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, ધોધમાર વરસાદથી ઝરણાં બન્યાં ગાંડાતૂર

જટાશંકર જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર:ડો. ભરત બોધરા ન્હાઈ આવ્યા પછી વનમંત્રીએ દર્શનાર્થીઓને ન્હાવાની છૂટ આપી, શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી લીધો નિર્ણય

પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો:જૂનાગઢમાં પડી રહેલા ભારે વરસાદની અસર સક્કરબાગ ઝૂમાં આવતા મુલાકાતીઓ પર પડી

આ મસ્તી મોતને નોતરશે!:તાલાલાના જાંબુરમાં સરસ્વતી નદી ગાંડીતૂર, ધસમસતાં પ્રવાહમાં કૂદકા મારતાં સિદ્દી યુવાનો કેમેરામાં કેદ

બેઠકમાં લેવાયો નિર્ણય:તાલાલા ગીર પંથકમાં દેશી ગોળ ગુણવત્તાસભર બને તે માટે દેવદિવાળી બાદ રાબડાઓ ધમધમતા કરાશે

દુર્ઘટના:ડુંગરપુરની સીમમાં સાપે ડંશ દેતા વૃદ્ધાનું મોત નિપજ્યું

છાપરે ચડ્યો સિંહ:વરસાદી માહોલ વચ્ચે ગીર સોમનાથના જંગલ બોર્ડર વિસ્તારમાં સિંહના આંટાફેરા, બે વીડિયો વાઈરલ

જાહેર ચોકમાં વનરાજે શિકાર કર્યો:મેંદરડાના કનેડીપુરમાં બે સિંહોએ શેરીમાં પશુનું મારણ કર્યું, લોકોની હાજરીમાં જાહેર રસ્તા પર મિજબાની માણી

ગામલોકોમાં ફફડાટ:ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં સિંહના આંટાફેરા, આલીદર ગામમાં પશુનું મારણ કરી મિજબાની માણી

કહેર યથાવત:સોરઠ પંથકમાં લમ્પી વાયરસનો કહેર યથાવત

સિંહોનો અલગ અંદાજ:રાજુલાના રામપરા ગામમાં સિંહોની લટાર, રાત્રે સિંહો પેટ્રોલિંગ કરતા હોય તેવું જોવા મળ્યું

દીપડાનો આતંક:ધારીના જીરા ગામમાં રાત્રિ દરમિયાન ઊંઘી રહેલી 4 વર્ષની બાળકીને દીપડો ઉઠાવી ગયો, લોકોએ દેકારો કરતા બાળકીને મૂકી નાસી છૂટ્યો; બાળકીનું મોત

પોઝિટિવ સ્ટોરી:અમરેલીના ખેડૂતે નેટ હાઉસ પદ્ધતિથી કાકડીની સફળ ખેતી કરી, 1 એકર જમીનમાં 18 લાખની આવકની આશા

પાંચ સિંહો પર બે આખલા ભારે પડ્યા:અમરેલીમાં આખલાઓનો શિકાર કરવા માટે સિંહે ઘેરાવ કર્યો, આખલાની હિંમત જોઈ સિંહે શિકાર કરવાનું માંડી વાળ્યું

નયનરમ્ય નજારો:અમરેલીના ગળધરા ખોડિયારનો ધોધ જીવંત બનતા આસપાસ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી, પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટ્યું

રેસ્ક્યૂ ઓપરેશન:અમરેલીના ખાંભાના નાની ધારીમાં ખેતમજૂરને ફાડી ખાધા બાદ વનવિભાગે 22 કલાકે સિંહ-સિંહણને પાંજરે પૂર્યા

દીપડાનો આતંક:જાફરાબાદના વડલી ગામમાં ધોળે દિવસે યુવક પર હુમલો કર્યો, લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

સિંહ-સિંહણે યુવાનને ફાડી ખાધો:ખાંભામાં મેટિંગ દરમિયાન ઉશ્કેરાયેલો સિંહ યુવકને ઉપાડી ગયો, એક કલાક સુધી લાશ પરથી ખસ્યો ન હતો

મધરાતે વન્યપ્રાણીનો હુમલો:જાફરાબાદના નાગેશ્રી ગામમાં દીપડાએ વૃદ્ધ મહિલા ઉપર હુમલો કર્યો, વનવિભાગની ટીમ દોડતી થઈ

સિંહોની પજવણી:રાજુલાના રામપરા ગામ નજીક સિંહોને હેરાન પરેશાન કરનારા 3 યુવાનોને વનવિભાગે દબોચી લીધા

હાઈવે પર સિંહણના આંટાફેરા:પીપાવાવના BMC પુલ ઉપર સિંહણ પૂરપાટ ઝડપે દોડતી નજરે પડી, લોકોમાં ભયનો માહોલ

સિંહણના મોત બાદ તંત્ર સાબદુ:બાબરકોટ નજીકથી 3 સાવજને પકડી ઓબ્ઝર્વેશનમાં રખાયા

સિંહણના હુમલાનો મામલો:જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં આતંક મચાવનારી સિંહણનું મોત, વનવિભાગે પાંજરે પૂરી સેમ્પલ લીધા હતા