Friday, September 30, 2022

આરાધના:ગીરના નાકે બિરાજતા માં ગળધરા ખોડિયાર, નવરાત્રીના નવ દિવસ ચાલે છે માતાજીની આસ્થાભેર આરાધના

તાલુકા કક્ષાનો વન મહોત્સવ:જૂનાગઢમાં વનમહોત્સવ અંતર્ગત વૃક્ષ વાવેતર ઝુંબેશનો પ્રારંભ, ઓકિસજન રથને પ્રસ્થાન કરાવાયું

માલધારીઓને મુસીબત:ગીરમાં છેલ્લા બે વર્ષથી માલધારીઓ ગંધારી તથા બજરીયા નામથી ઓળખાતી વનસ્પતિથી હેરાન, પશુઓ ચરિયાણ કરી શકતા નથી

મુલાકાત:ગિરનાર અને રોપ-વે આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ તરીકે ઉભરી આવશે: કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

જંગલના રાજાનો અલગ અંદાજ:ગીર વિસ્તારમાં બાળસિંહ સાથે સિંહની મસ્તીનો વીડિયો વાઈરલ

'પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી શિબિર':કેશોદના ,મેસવાણ, નાની ઘંસારી ,ખિરસરા,ચર ગામે શિબિરનું આયોજન કરવામાં આવ્યું

સમસ્યા:જંગલના ચેકનાકાં રેઢાં પડ, ટ્રેકરો- મજૂરોથી કામ ચલાવાય છે

ડબલ એન્જિનની સરકારનો લાભ ક્યારે?:જૂનાગઢમાં ફોરેસ્ટના જડ કાયદાના કારણે વિકાસકામ ન થતા હોવાનો ડેપ્યુટી મેયરનો આક્ષેપ

સિંહની સુરક્ષા SRPના શિરે:જૂનાગઢ અને અમરેલી જિલ્લાના ગીર વિસ્તારની સુરક્ષા હવે SRP કરશે, વનરક્ષકોની હડતાળના પગલે રાજ્ય સરકારે બે ટુકડી ફાળવી

ભાસ્કર એક્સક્લૂઝિવ:રાજ્યના વન કર્મચારીઓની હડતાળની અસર સિંહની વસતી ગણતરી પર દેખાઈ, પૂનમની ગણતરીમાં 400 સિંહ ના દેખાયા

ભાદરવો ભરપૂર:ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ, ધંધાર્થીઓની કેબીન, ખુરશીઓ અને માલસામાન તણાયો

ગરવા ગિરનારનો અદભુત નજારો:જૂનાગઢમાં વરસાદી માહોલ છવાતાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી, પ્રવાસીઓએ કાશ્મીર અને સાપુતારા જેવો અહેસાસ કર્યો

પાણીમાં તણાઈ જતાં સિંહણનું મોત:ગિરનારમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે લોલ નદીમાં સિંહણ તણાઈ, ડેરવાણ ગામ પાસેથી મૃતદેહ મળ્યો

સંશોધન:ગીર, ગિરનારની વનસ્પતિના જાણકાર લોકોને સાથે રાખી જૂનાગઢ યુનિવર્સિટીએ સંશોધન કરવું જોઈએ

વિરોધ પ્રદશન:વિસાવદરમાં વનકર્મીઓએ ગ્રેડ પે મુદ્દે વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે 72 વૃક્ષો વાવીને વિરોધ નોંધાવ્યો

ભવનાથમાં સિંહના આંટાફેરા:બે સિંહણ અને બે સિંહબાળ અશોક શિલાલેખ પાસે લટાર મારતા જોવા મળ્યા, વીડિયો વાઈરલ

દિપડાની રંજાડ:વિસાવદરનાં પ્રેમપરા ગામમાં ઓરડીમાં સંતાયેલા દિપડાએ મહિલા પાછળ દોટ મૂકી

દીપડાનો આતંક:વિસાવદરમાં દીપડાએ આધેડ અને મહિલા પર હુમલો કર્યો, સારવાર દરમિયાન આધેડનું મોત

લીલી પરિક્રમાની તૈયારી:જૂનાગઢ વહેવટી તંત્ર દ્વારા બેઠક યોજવામાં આવી, આગામી સમયમાં સાદુ-સંતો અને સંસ્થાઓ સાથે બેઠક યોજાશે

વનવિભાગને સફળતા:વિસાવદર પાસેના જાંબુડી ગામેથી માનવ ભક્ષી દીપડો પાંજરે પુરાયો

થઇ રહ્યું છે પ્રકૃતિનું કુદરતી જતન:ગિરનાર ફરતે 178.8 ચોરસ કિમી જંગલમાં 200થી વધુ ઔષધિય વનસ્પતિ : કેન્સર, પથરીના રોગની દવા બનાવવામાં ઉપયોગી

મગરનું બચ્યું સોસાયટીમાં:જૂનાગઢમાં મધુરમ વિસ્તારની એક સોસાયટીમાં મગરનું બચ્યું ઘૂસ્યું, સ્થાનિકોએ રેસ્ક્યૂ કરી વન વિભાગને સોંપ્યું

પક્ષીઓ પર હાઈટેક સાધનોથી બાજ નજર:સેટેલાઈટ ટેલીમેટ્રીથી ઇગલની ત્રણ પ્રજાતિ અને પેલીડ હેરિયરની સ્થળાંતર પેટર્નનું સંશોધન કરાયું

લોકોમાં ભય:જાવલડીમાં દીપડાએ મકાનમાં ઘુસી યુવાનને ઈજાગ્રસ્ત કર્યો

Thursday, September 29, 2022

કાર્યક્રમ:ગીર જંગલના ચાંચઇ અને ઘાંઘા નેસના મતદારોને જાગૃત કરાયા

સિંહની પજવણી:બાઇકસવારે 'ભાગો...ભાગો...' કહી બે સિંહને રસ્તા પર દોડાવ્યા, અમરેલીના ખાંભાનો વીડિયો હોવાનું અનુમાન

આંદોલન:અમરેલીમાં 250 કરતા વધુ વનકર્મી આજથી હડતાળ પર, દરેક રેન્જમાં માત્ર એક-એક RFO હાજર

9 સિંહ, 3 દીપડાનો ત્રાસ:રાજુલા તાલુકાના જાપોદર ગામમાં 10 દિ'થી ખેડૂતોએ વાડી- ખેતર રેઢા મુક્યા

સિંહની પજવણી ભારે પડી:અમરેલીમાં ખાંભાના ડેડાણ રોડ ઉપર સિંહની પાછળ બાઇક દોડાવી પજવણી કરનાર એક ઝડપાયો

વાછરડાનો શિકાર:રાજુલાના માંડરડી ગામમાં લમ્પીગ્રસ્ત વાછરડાનો સિંહએ શિકાર કર્યો, સિંહોમાં સંક્રમણ ફેલાવાની ભીતિ

વન્યપ્રાણીનો હુમલો:અમરેલીના જાફરાબાદના મીઠાપુર ગામની સીમમાં મહિલા પર શિયાળે હુમલો કર્યો, ઘટનાના પગલે વનવિભાગના ટ્રેકરો દોડ્યા

સરકારનું કડક વલણ:વનરક્ષકની હડતાળ લંબાતા સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાના હડતાળ પર ગયેલા કર્મચારીઓને સરકારી સાધનો રેન્જમાં જમા કરાવવા આદેશ

લોકોમાં ભય:કુંડલામાં સોસાયટી વિસ્તારમાં દીપડાના આંટાફેરા

શેરીમાં સિંહ:અમરેલીના દેવળીયા ગામમાં શિકારની શોધમાં ત્રણ સિંહ આવી ચડતા રખડતા પશુઓમાં દોડધામ મચી, સિંહના આંટાફેરા CCTVમાં કેદ

કર્મચારીઓ હડતાલ પર:સાવજોની સુરક્ષા હવે એસઆરપીના હવાલે

વનતંત્રને રજૂઆત:અમરેલી, લીલિયા પંથકમાં સાવજોને પૂરથી બચાવવા શેત્રુંજીના કાંઠે ઊંચા ટેકરા બનાવો

રૂંવાડાં ઊભાં કરતી ઘટના:ચાર બાળસિંહ સાથે સિંહણ નીકળી શિકારે, 15 વર્ષના કિશોરને મોઢામાં દબોચી ઉઠાવી ગઈ, માસૂમનું તડપી તડપીને મોત

રેસ્કયુ:વરસતો વરસાદ અને ઇનફાઇટમાં ઇજા થતા સિંહ આંગણવાડીમાં ઘુસી ગયો

કાર્યવાહી:જંગલમાં ચંદન ચોરીનો પ્રયાસ કરનાર ચાર શખ્સ ઝડપાયા

અકસ્માતમાં સિંહબાળનું મોત:જૂનાગઢ-અમરેલી પેસેન્જર ટ્રેનની અડફેટે સિંહબાળનું મોત, ઘટના બાદ બે કલાક ટ્રેન રોકાઇ

ભાસ્કર ઇન્વેસ્ટિગેશન:140 KM નો રેલ માર્ગ સાવજો માટે જોખમી

શિકારનાં LIVE દૃશ્યો:જાફરાબાદમાં આરામ ફરમાવતા વાછરડાનો સિંહે છલાંગ લગાવી શિકાર કર્યો, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ત્રણ દિ'માં બે સાવજોના મોત:સરસિયા નજીક કિડની, ફેફસા કામ કરતા બંધ થવાથી એક વર્ષના સિંહબાળનું મોત

ધરપકડ:ચંદન ચોરી પ્રકરણમાં ધારીના સરસિયા, કરમદડીના ચાર શખ્સની ધરપકડ કરાઇ