Tuesday, April 30, 2024

દરિયા કાંઠે વન્યપ્રાણીઓનું સામ્રાજ્ય:પીપાવાવ પોર્ટમાં એક સાથે 7 સિંહોએ લટાર મારી, કોવાયામાં પાણી પીતો દીપડો કેમરામાં કેદ થયો

...આ તો ખોટું કહેવાય!:ગાધકડા-વિજપડી માર્ગ પર જોખમી વૃક્ષ હટાવો

નાનું પણ સિંહનું બચ્ચું:નાગધ્રામાં ચાર માસના સિંહબાળને હાથેથી પકડવા જતા ટ્રેકર ઘાયલ

વાહન ચાલકો હેરાન પરેશાન:સાવરકુંડલા તાલુકાના વિજપડીથી કુંડલા માર્ગ તરફ વડલાનું વૃક્ષ દૂર કરો

સરાહનીય કામગીરી:સાવજ ટ્રેક ઉપર આવી જતા ચાલકે માલગાડી થંભાવી દીધી

સ્થાનિક લોકોમાં ફેલાયો ફફડાટ:ઉંટવડમાં ખેડૂત પર જંગલી સુવરનો હુમલો; ઈજાગ્રસ્ત ખેડૂતને રાજકોટ સારવારમાં ખસેડાયો

ચોંકાવનારી વિગતો:પાણીનું ટેટ્રાપેક રૂ. 80માં વેચ્યા પછી ખાલી થાય એટલે પાછું ભરી 50માં વેચાણ

રોષ:ભવનાથ પ્લાસ્ટિક ચેકપોસ્ટના વિરોધમાં વિહિપ મેદાને પડશે

નવો બાયપાસ સંપૂર્ણ કાર્યરત:જૂનાગઢ શહેરમાં ટ્રાફિકમાં જવામાંથી મળશે મુક્તિ

સેવા:ગિરનાર સીડી પરના દુકાનદાર ગરમીમાં કરે છે પશુ- પક્ષીઓની સેવા

સાસણમાંથી ચરસ ઝડપાયું:જૂનાગઢ જિલ્લાના સાસણ વિસ્તારમાંથી ચરસના જથ્થા સાથે બે ઈસમોને એસઓજીએ ઝડપી પાડ્યા

સારવાર દરમિયાન મોત:ઢોરનાં ચારામાંથી સાપ કરડતાં વૃદ્ધાનું સારવારમાં મૃત્યુ

કેરીની આવક:શુક્રવારે માર્કેટીંગ યાર્ડમાં 38,900 કિલો કેરીની થઇ આવક

ભાસ્કર એક્સકલૂઝિવ:ગરમીના લીધે આંબા પર નવા ફૂટેલાં પાનમાં પોષક દ્રવ્યો જતા રહેતાં હોવાથી કેરીનો પાક ખરવાનો શરૂ થઈ ગયો

હાલાકી:ચેકપોસ્ટ ઉભી કર્યા પછી લોકોની કનડગત વધી, હજુ પણ એક જ વાત ખરેખર હાઇકોર્ટનો હુકમ શું છે ?

રીબડીયાની જંગલ ખાતાના અધિકારીઓને ચીમકી:બ્રોડગેજ લાઈનની મંજૂરી મામલે કહ્યું- 'જો જંગલ ખાતું હવે આડું ચાલ્યું તો છઠ્ઠીનું ધાવણ યાદ કરાવવાની તાકાત છે'

ભવનાથમાં દૂધની થેલી લઇ જવા પર પણ પ્રતિબંધ:ગેઝેટ, કોર્ટના આદેશનું ખોટું અર્થઘટન કરીને ભવનાથને યાત્રિકો મુક્ત કરવાનો પેંતરો..?

જૂનાગઢ પ્લાસ્ટિક પ્રતિબંધનો મામલો:ભવનાથ અને ગિરનાર જંગલમાં પ્લાસ્ટિક જતું અટકાવવા અશોક શિલાલેખ નજીક ચેકપોસ્ટ શરૂ કરાઇ

20 કિલોના ભાવ ત્રણ હજાર બોલાયા:શનિવારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં 24,000 કિલો કેરીની આવક થઇ

ઠંડકની વ્યવસ્થા:સક્કરબાગમાં વન્ય પ્રાણીઓને ઓઆરએસ સપ્લીમેન્ટસ, ફ્રોઝન ફ્રૂટ ક્યૂબ અપાયા

પ્લાસ્ટિક મામલે બેઠક યોજાઈ:જૂનાગઢ પ્રાંત કચેરી ખાતે પ્લાસ્ટિક ચીજ વસ્તુઓના સપ્લાયર્સ સાથે પ્રાંત અધિકારીએ બેઠક યોજી, આગામી સમયમાં પ્લાસ્ટિકની પેદાશો સામે સપ્લાયર સુધી કાર્યવાહી થશે

નદીમાં માછીમારી બંધ કરાવવા માગ:ગિરનાર દરવાજા નજીક ત્રિવેણી સંગમ પાસે માછીમારી કરાતી હોવાની રજૂઆત, જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આવેદનપત્ર પાઠવ્યું

પ્લાસ્ટિક મુક્ત ગિરનાર સાથે મતદાન જાગૃતિ:જૂનાગઢમાં કાપડની બેગના માધ્યમથી મતદારોને સંદેશ આપવામાં આવ્યો

રોપ- વે બંધ થતા 50 પ્રવાસી ગિરનાર પર ફસાયા:200 જેટલા સીડી,ડોળી દ્વારા નીચે આવી ગયા, 50 વૃદ્ધો, મહિલા, બાળકોને રાત રોકાવું પડ્યું

વન્ય પ્રાણીઓ માટે પાણીની સુવિધા:ઉનાળાને લઈ વન વિભાગ દ્વારા ગીર જંગલ વિસ્તારમાં 500 જેટલા પાણીના પોઇન્ટ શરૂ કરાયા, 'વરસાદ ન વરસે ત્યાં સુધી પાણીના પોઇન્ટ શરૂ રખાશે':સીસીએફ

ભાસ્કર એક્સક્લુઝિવ:સક્કરબાગમાં 10 વર્ષ બાદ ગીધનાં 5 બચ્ચાનો જન્મ

કાર્યવાહી:ડેડકડી રેન્જમાં સિંહની પજવણીનો વીડિયો વાયરલ, તપાસનો આદેશ

સાસણમાં સિંહની પજવણી, VIDEO:પ્રવાસીઓ સિંહ દર્શન કરી રહ્યા હતા ત્યારે જ બાઈકચાલક પૂરપાટ ઝડપે આવી ચડ્યો, સિંહમાં નાસભાગ મચી!

કૃત્રિમ પોઇન્ટમાં પાણી ભરાય છેે:ગિરનાર જંગલમાં વન્યપ્રાણીઓ માટે પાણીના કુદરતી 37, કૃત્રિમ 68 પોઇન્ટ

શૌચક્રિયા કરી રહેલા યુવક પર જંગલના રાજાનો હુમલો:ગુસ્સે ભરાયેલા સિંહથી જીવ બચાવવા બૂમો પાડી, હોર્ન વગાડ્યા છતાં પાછો દોડી આવતો, જુઓ વીડિયો