Sunday, June 30, 2024

સિંહનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો:વિસાવદરના ઘંટીયાણ-થુંબલા ગામની સીમમાં ઓઝત નદીમાંથી મૃતદેહ મળ્યો, નજીકના ખેતરમાંથી સિંહના વાળ મળતા શકમંદની અટકાયત

તપાસ:વિસાવદરનાં ઓઝત 2 ડેમમાંથી સિંહનો મૃતદેહ મળ્યો

ફફડાટ:ચીત્રીમાં દીપડાનો બાળક પર હુમલાનો પ્રયાસ, પિતાએ પુત્રને બચાવી લીધો

આવતીકાલથી સિંહનું વેકેશન:ચોમાસા દરમિયાન સિંહનો સંવનન કાળ હોવાથી પ્રવાસીઓ માટે સાસણ સફારી પાર્ક 16 જૂથી 15 ઓક્ટોબર બંધ રહેશે

સાવજના આંટાફેરા:વંથલી તાલુકાના મેઘપુરના પાદરમાં સાવજના આંટાફેરા

રાત્રે સાવજ આવી પહોંચ્યો:વંથલી તાલુકાના મેઘપુર ગામના પાદરમાં સાવજના આંટાફેરા

વિશેષ:"નવરંગ' પક્ષીના આગમનથી ચોમાસાનો અંદાજ લગાવી શકાય

દીપડાએ સાડા ત્રણ વર્ષના બાળકને ફાડી ખાધો:જૂનાગઢમાં વાડી વિસ્તારમાં રમી રહેલા બાળકને ઉઠાવી 200 મીટર દૂર ઉઠાવી ગયો, વનવિભાગની ટીમ પહોંચી તો બાળકનો મૃતદેહ જ હાથ લાગ્યો

સિંહનો હુમલો:માંગરોળમાં શેરીયાજમાં યુવાન પર સિંહનો હુમલો

યુવક પર સિંહનો હુમલો:માંગરોળમાં વાડી વિસ્તારમાં સુઈ રહેલા યુવક પર સિંહે અચાનક હુમલો કર્યો, ઈજાગ્રસ્ત થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં યુવકને ખસેડાયો

અમરેલીમાં મોડી રાતે સાવજની લટાર:ખાંભાના ડેડાણ ગામની બજારોમાં 2 સિંંહ શિકારની શોધમાં લટાર મારતા સીસીટીવી કેમેરામાં કેદ થયા

રજુઆત:તુલસીશ્યામ મંદિરના વિકાસ માટે મંજુર ગ્રાંટની સમીક્ષા કરાઇ

ભુંડનો ત્રાસ:ફૂલજર ગામે જંગલી ભુંડનો ત્રાસ વધ્યો

ગીરમાં દોઢ ઇંચ વરસાદ:ખોડિયાર ડેમમાં વધુ 5 ફૂટ નવા પાણી આવ્યા

લીલીયામાં 151 વૃક્ષનું રોપણ:ગ્રામજનોના આર્થિક સહયોગથી વૃક્ષો ફરતે ટ્રી ગાર્ડ લગાવાયા

ઘરના આંગણે બે સિંહને જોઈ મકાનમાલિક ફફડી ઉઠ્યા:અમરેલીના રામપરા ગામમાં સતત બીજા દિવસે સિંહે ધામા નાખ્યા, ગામની શેરીઓમાં ત્રણ પશુઓનું મારણ કરતા લોકોમાં ફફડાટ

આસપાસના ગામડાઓમાં પણ વૃક્ષારોપણ કરાશે:સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં જન્માષ્ટમી પર્વે પાંચ હજાર વૃક્ષો વવાશે

સિંહની સેફટી અંગે ચર્ચા:રાજુલામાં વન તંત્રની રેલવે સેવકો સાથે બેઠક

લોકોને રાતે બહાર નીકળવામાં મુશ્કેલી:રામપરા ગામમાં 8 સાવજનું ટોળું છેલ્લા 15 દિવસથી દરરોજ ઘુસી જાય છે

રેલવે ટ્રેક ફરી સિંહ આવી ગયા:અમરેલીના ચલાલા-ધારી સેકશન વચ્ચે 2 સિંહ આવી જતા જૂનાગઢ જતી પેસેન્જર ટ્રેનને ઈમરજન્સી બ્રેક મારવી પડી

'સિંહો ભલે દેશની શાન છે, પણ અહીંથી હટાવો':'ગામમાં કૂતરાં કરતાં વધુ સિંહો ફરે, મનફાવે ત્યારે મારણ કરે, વન વિભાગ સાંભળતું નથી, પ્લીઝ, તમે કંઈક કરો'; સરપંચનો વનમંત્રીને પત્ર

ગ્રામજનોમાં ભય:હુડલીમાં શેરીઓમાં સિંહના આંટાફેરા

પ્રગતિશીલ ખેડૂતની સફળતા:સાવરકુંડલાના વંડા ગામના ખેડૂતે 25 વીઘામાં સરગવો અને લીંબુની પ્રાકૃતિક ખેતી કરી, વીઘ દીઠ એક લાખ સુધીની આવક

વીજ કરંટથી નીલગાયનું મોત:વન વિભાગે ખેડૂતને 50 હજારનો દંડ ફટકારી આગળની તપાસ હાથ ધરી

ખાણ વિસ્તારમાં સિંહ પરિવારના ધામા, VIDEO:અમરેલીના જાફરાબાદમાં એકસાથે 12 સિંહ જોવા મળ્યા, જંગલ અને દરિયાઈ બાદ ખાણ વિસ્તાર સિંહોનું નવું રહેઠાણ!

ઘેટાને બચાવવા ગયેલા માલધારી પર સિંહનો હુમલો:માલધારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, અમરેલીના દેવરાજીયા ગામનો બનાવ

'વૃક્ષ જતન-આબાદ વતન':અમરેલીમાં વૃક્ષારોપણ થકી ગ્રીન કવર વધારવા ધારાસભ્ય કૌશીક વેકરીયાની પહેલ, પ્રથમ ફેઝમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરાશે

આયોજન:અમરેલીમાં માર્ગો સહિતના સ્થળે 10 હજાર વૃક્ષોનું વાવેતર કરી હરીયાળું બનાવાશે

સિંહ એકલો ફરવા ચાલ્યો, VIDEO:અમરેલીમાં જામેલા વરસાદી માહોલની મજા માણતો જોવા મળ્યો, ચેકડેમના પાળા પર ચાલી નદી પાર કરી

રેલવે ટ્રેક પર 10 સિંહ હતા ત્યારે જ માલગાડી આવી:ટ્રેનના પાયલોટે સમય સૂચકતા વાપરી ઈમરજન્સી બ્રેક મારતા મોટી દુર્ઘટના ટળી, અમરેલીના પીપાવાવ પાસેનો બનાવ

નિર્ણય:લીલીયા પંથકમાં સાવજોના અઘોષિત વેકેશનનો પ્રારંભ

પ્રાકૃતિક ખેતી કરી પ્રગતિશિલ બન્યા:બગસરાના ખેડૂતે સરકારી સહાય થકી 7 વીઘા જમીનમાં બારાહી ખારેકના 130 પ્લાન્ટનું વાવેતર કર્યું

સાવચેતી:ફોરેસ્ટ ગાર્ડે લાલ સિગ્નલ બતાવી ટ્રેન થંભાવી દીધી

ફરી સાવજમાં રોગચાળો:વાઘણીયામાં સિંહબાળને બેબેસીયા, 6 સાવજને પકડીને વેક્સિનેશન કરાયુ