Tuesday, August 27, 2024

પ્રવાસન મંત્રીને રજુઆત:ગિરનારમાં વેલનાથબાપુના સમાધી સ્થાનનો વિકાસ કરો

લોકોનો ધસારો રહેશે:3 દિવસમાં 14,345 પ્રવાસીઓએ સક્કરબાગ નિહાળ્યુ

પ્રવાસીઓને હાલાકી:જૂનાગઢનો રોપ-વે જન્માષ્ટમીના દિવસે બંધ, પ્રવાસીઓને હાલાકી

તહેવારોમાં જૂનાગઢ પ્રવાસીઓ માટે હોટ ફેવરિટ:જનમાષ્ટમીને લઇ જૂનાગઢ-સાસણની હોટેલોમાં 80 % એડવાન્સ બુકિંગ, પ્રવાસીઓએ કહ્યું- 'ભવનાથ ક્ષેત્રમાં પ્રકૃતિ અને પરમેશ્વરનો સમન્વય છે'

રજૂઆત:ગૌચર નથી રહ્યું એટલે જંગલમાં પશુ ચરાવવા જવું પડે છે : માલધારીઓ

અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ:સાસણ જતી વખતે ડીસ્પ્લે બોર્ડ ચેતવશે કે, તમારા વાહનની સ્પીડ વધુ છે, તેને ઘટાડો

ફરિયાદ:"અમારી બાતમી ફોરેસ્ટ વિભાગને કેમ આપી' કહી દંપતી પર હુમલો

બે બાળસિંહ અને સિંહણના મોતનો મામલો:ખેતર ફરતે ગોઠવાયેલા ગેરકાયદે વીજતારમાં ત્રણેયના મોત થયા હતા, ખેડૂતે ત્રણેય મૃતદેહો ટ્રેકટરમાં રાખી નદી કાંઠે ફેંકી દીધા હતા

સાસણમાં સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ શરૂ:સાસણ ગીર નજીક સિંહો સહિતના વન્ય પ્રાણીઓને વાહન અકસ્માતથી બચાવવા સ્પીડ મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરાઇ

પ્રવાસીનો પત્ર:પુરાતત્વ વિભાગ પાસે ગ્રાન્ટ ન હોય તો અમારા ખર્ચે બોર્ડ મૂકાવી દઇએ

ગદર્ભનો શિકાર કરી સિંહે મિજબાની માણી, VIDEO:વિસાવદર શહેરમાં રહેણાંક વિસ્તારમાં આવી સિંહે શિકાર કર્યો, સિંહને જોવા માટે લોકો ટોળે વળ્યા

પરિવારમાં ગમગીની:મેંદરડામાં સાપ કરડતા 18 મહિનાના બાળકનું મોત

રોષ:ગિરનાર પર રક્ષિત સ્મારકોના બોર્ડ મામલે સંતો કલેકટર પાસે પહોંચશે

માલધારીની રાવ, ખેડૂત સામે ગુનો દાખલ:ખેતરના શેઢે ફેન્સીંગ તારમાંથી વીજ શોક લાગતા ભેંસનું મોત

વૃક્ષોનું વાવેતર:જૂનાગઢમાં એક પેડ માં કે નામ અંતર્ગત 501 વૃક્ષોનું વાવેતર

બાઈકસવાર પર સિંહણનો હુમલો:જૂનાગઢના વિસાવદર નજીક આધેડ પર હુમલો કરતા લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખસેડાયા

75માં મહાનગરપાલિકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી:વનવિભાગે વૃક્ષ રથનું પ્રસ્થાન કરાવ્યું, જુનાગઢ શહેરમાં 15000 રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું

શુદ્ધ પાણીની પ્રક્રિયા:દૂષિત પાણી શુદ્ધ કર્યા બાદ ખેડૂતોને પિયત માટે અપાશે

કાર્યવાહી:માણાવદરમાં જંગલના લાકડા કટીંગ કરતા 2 શખ્સ ઝડપાયા

વરૂની સંખ્યામાં વધારો:2014થી 2020માં 9 વરૂ આવ્યા'તા હવે બ્રીડીંગ સેન્ટરથી 90 થયા

ડુંગર પર વાદળોનો ડેરો !:ગિરનાર પ્રવાસ કરીને વાદળોને વિંધવાનો સમય

સિંહ દિવસની ઉજવણી પ્રસંગે અપાઇ માહિતી:સિંહની પ્રથમ વસતી ગણતરી ઇ.સ.1893માં કરાઇ હતી

શોર્ટ ફિલ્મ હરિફાઈ યોજાઈ:સિંહનું હેબિટાટ, માનવ સાથેનો સંબંધ, અને સિંહના વિચરણ સંશોધનાત્મક : ડો. ચેતન ત્રિવેદી

વૃક્ષારોપણ:સાસણમાં વિશ્વકક્ષાની વન્યપ્રાણીઅો માટેની હોસ્પિટલ બનાવાશે

વિશ્વ સિંહ દિવસ ઉજવાયો:સુખનાથ ચોક ખાતેની શ્રી મારી પ્રાથમિક શાળાના બાળકોએ સિંહના મ્હોરા પહેરી સિંહ અંગેની જાગૃતિ રેલીમાં જોડાયા

વિશ્વ સિંહ દિવસની ઉજવણી:જૂનાગઢમાં ડો. સુભાષ મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ સિંહ જાગૃતિ અંગે રેલી આયોજિત કરી સિંહ સંરક્ષણની પતિજ્ઞા લીધી

સાસણમાં 'સિંહ દિવસ'ની ઉજવણી:CM ભૂપેન્દ્ર પટેલે 'ગીરની સાંસ્કૃતિક ધરોહર' ફોટો એક્ઝિબિશન ખુલ્લું મૂક્યું, સિંહનાં માસ્ક પહેરી યુવાનો રેલીમાં જોડાયા

CM આજે સાસણમાં:ગિરનાર નેચર સફારીમાં આવવા જવાનો એક જ રૂટ હોવાથી સિંહ દર્શનની શક્યતા વધુ !

ફોરેસ્ટની એફિડેવિટ જોઈ હાઇકોર્ટ ગુસ્સે:SOP બન્યાં બાદ પણ એક સિંહ, એક સિંહણ અને બે સિંહબાળના મોત, કોર્ટે ખુલાસો માંગ્યો, વધુ સુનાવણી 30 ઓગસ્ટે

તપાસ:બારવાણીયા નેસનાં ગુમ વૃદ્ધને દીપડાએ ફાડી ખાધા'તા, પીએમ રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ

કાર્યવાહી:ભવનાથમાંથી 1 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂપિયા 5,900નો દંડ

પહેલીવાર ડ્રોનની મદદથી રેસ્ક્યુ:વન વિભાગ દ્વારા દીપડાના રેસ્ક્યુ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો, હિંસક પ્રાણીની જંગલમાં થતી હિલચાલ હવે સરળતાથી જાણી શકાશે

​​​​​​​સિંહોની સલામતી માટેનો ટ્રેક:ગીરના સિંહોને ટ્રેનથી બચાવવા માટે SOP તૈયાર; ટ્રેક પર થર્મલ કેમેરા, વૉચ ટાવર લગાડવામાં આવશે; 70 રેલવે સેવકો ટ્રેકનું મોનિટરિંગ કરશે

આજે ફ્રેન્ડશીપ ડે:ગીરમાં સિંહ મિત્રો પણ બખૂબી નિભાવે છે દોસ્તી !

Monday, August 26, 2024

પરિવારજનોમાં શોકનો માહોલ:કુબડા ગામે પગ લપસી પડતા કુવામાં પડી જતાં યુવકનું મોત

અકસ્માત:ટીંબી નજીક કાર ચાલકને પશુ સાથે અકસ્માત: 3 ગાયના મોત નિપજ્યા

સિંહ પેટ્રોલપંપ પર પહોંચ્યો, VIDEO:અમરેલીના ધારી-વિસાવદર રોડ પર આવેલા પેટ્રોલપંપ પર રાત્રે ડાલામથ્થો આવી ચડતા કામદારો ડરના માર્યા ઓફિસમાં ઘૂસી ગયા

ટ્રેકર્સની સમયસૂચકતાથી અકસ્માત ટળ્યો:અમરેલીના રાજુલા-પીપાવાવ રેલવે ટ્રેક પર 2 સિંહ હતા ત્યારે જ ટ્રેન આવી, વનવિભાગના ટ્રેકર્સે લાલબત્તી બતાવતા ટ્રેનના ચાલકે ઈમરજન્સી બ્રેક લગાવી

વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો:વડિયા તાલુકાના ખજૂરી ગામમાં દાતા અને ગ્રામજનોના સહયોગથી તળાવનું લોકાર્પણ

સાવજોના આંટાફેરા:બગસરાના હામાપુરમાં 2 સાવજે ગાયનું મારણ કરતા લોકોમાં ભય

સિંહનું રેસ્ક્યુ કર્યું:ચોત્રામાં વન વિભાગે લંગડાતા સિંહનું રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડ્યો

સાવરકુંડલામાં સિંહની દોડધામ:શિકારની શોધમાં બજારોમાં રાત્રે શ્વાનની માફક સિંહ પરિવાર લટાર મારતો જોવા મળ્યો, વીડિયો વાઇરલ

ગેટ ના હોત તો શ્વાનનો શિકાર પાક્કો હતો, CCTV:ભૂખ્યા સિંહોએ ત્રાડ પાડતાં લોખંડના દરવાજા હચમચી ગયા, ભાગ્યે જ જોવા મળતું સાવજોનું ભયંકર રૂપ

વૃક્ષારોપણ:257 ગ્રામ પંચાયત, 75 અમૃત સરોવર પર વૃક્ષારોપણ કરાશે

75માં વનમહોત્સવની ઉજવણી:અમરેલીના બાબરામાં નાયબ દંડકની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો, આગામી એક વર્ષમાં 25 હજાર વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ

માંડ-માંડ બચ્યો સિંહ પરિવાર!:હાઇવે પર અચાનક સિંહ પરિવાર આવી ગયો, વાહનચાલકે બ્રેક મારી વીડિયો ઉતાર્યો

ગુજરાતના આ મંદિરમાં પિરિયડ્સમાં સ્ત્રીઓને દર્શનની છૂટ:ગીરમાં ડુંગર પરના આશ્રમની ભારે ચર્ચા, લીલીછમ વનરાઈ વચ્ચે સિંહ-દીપડા પાણી પીવા આવે છે

શિકારની શોધમાં સાવજ ગામમાં ઘુસ્યા:8 સાવજોએ માણાવાવ ગામમાં ઘુસી મધરાતે પશુંનુ મારણ કર્યું

ઈજાગ્રસ્ત સિંહનુ રેસ્ક્યૂ કરી સારવાર માટે ખસેડાયો:અમરેલીના ચોત્રા ગામમાંથી વનવિભાગ દ્વારા ઘાયલ સિંહનું રેસ્ક્યૂ કરાયું, એનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો

મિજબાની માણતા આઠ સાવજનો VIDEO:પશુનું મારણ કરીને સિંહ પરિવારે એકસાથે કર્યું 'ડિનર', આખલાની એન્ટ્રી થતાં જ ભાગદોડ મચી

આરએફઓએ કહ્યું, 3 રાઉન્ડના કર્મચારી શોધી રહ્યાં છે:સિંહ દિવસની ઉજવણીના ઉત્સાહમાં વનતંત્ર 1 મહિનાથી ઘાયલ સિંહણની સારવાર ભુલ્યું!