Saturday, December 14, 2024

ઝડપથી ફાયરબોલમાં ફેરવાતી ઉલ્કાવર્ષા:આજે વહેલી સવારે જેમીનીડ્સ ઉલ્કાવર્ષા દેખાશે

સ્થાનિકોએ રાહત અનુભવી:વંથલીના નરેડીની સીમમાં ખેડૂત પર સિંહણનો હુમલો

પવન ફૂંકાતા રોપ-વે બંધ:ગિરનાર પર 65 કિમીની ઝડપે પવન ફૂંકાતા રોપ-વે બંધ રહ્યો

વહેલી સવારે મિજબાની માણી રહેલા સાવજો:જંગલ છોડી જૂનાગઢની સોસાયટીઓમાં ફરે છે સિંહની ત્રિપુટી, સ્થાનિકોને પોતાનાં બાળકોના જીવની ચિંતા

મધુરમ વિસ્તારમાં સિંહના આંટાફેરા:અડધી રાતે મધુરમ વિસ્તારની સોસાયટી ત્રણ સિંહોએ ડેલીએ ધામાં નાખ્યા, સ્થાનિકોમાં ભયનો માહોલ

વૃક્ષોનું વાવેતર શરૂ:શહેરમાં રાજકોટની સંસ્થા દ્વારા 5,000 વૃક્ષોનું વાવેતર શરૂ

સિંહણે હુમલો કરતા ઘાયલ:માત્ર 9 મિનીટમાં પહોંચી 108એ બે વ્યક્તિના જીવને બચાવ્યા

ગાયએ સિંહોને ઉભી પૂંછડીએ ભગાડ્યા:જૂનાગઢની વાડલા ફાટક નજીક એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ત્રણ સિંહો આવી ચડતા ગાયએ ઉભી પુછડીએ ભગાડ્યા

ઘેટાં-બકરાં ચરાવતા માલધારી પર સિંહનો હુમલો:રેસ્ક્યૂ કરવા પહોંચેલા વન વિભાગના કર્મીને પણ ઝપટે લીધો, બંને હાલ જૂનાગઢ સિવિલમાં સારવાર હેઠળ

ઘટાદાર વૃક્ષોની જાળવણી માટે આવેદનપત્ર:માંગરોળ પંથકમાં વૃક્ષોમાં લાગતી ભેદી આગ મામલે પ્રકૃતિ પ્રેમીઓ અને સંગઠનોમાં રોષ, મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત

ફફડાટ:વંથલી પંથકના સુખપુર ગામમાં દીપડાએ વાછરડીને ફાડી ખાધી

શિયાળાની ઋતુમાં સક્કરબાગ ઝૂ તંત્ર સજ્જ:પશુ, પ્રાણી અને પક્ષીઓને ઠંડીથી બચાવવા અલગ અલગ વ્યવસ્થા કરાઈ, પાંજરા પર ગ્રીન નેટ, સૂકું ઘાસ, લેમ્પ મુકવામાં આવ્યાં

ગ્રામજનોમાં ફફડાટ:અમરાપુરમાં 50 ગાય ચરતી'તી ને સાવજ આવ્યો, 1નું કર્યું મારણ

ભૂકંપ:ગીર પંથકમાં માત્ર 3 કિમીની ઊંડાઈએથી જ ભૂકંપ ઉદ્દભવ્યો

મધરાતે સાવજે શિકાર કર્યો:જૂનાગઢમાં બે સિંહોએ પશુનું મારણ કરી મિજબાની માણી, વનરાજને ખલેલ ન પહોંચે એ માટે પોલીસે પ્રોટેક્શન આપ્યું, વીડિયો વાયરલ

Friday, December 13, 2024

ફરિયાદ:ધારીમાં ફોરેસ્ટ ગાર્ડ પર 2 શખ્સનો હુમલો

કડકડતી ઠંડી વચ્ચે સિંહ પરિવારની મિજબાની:ખાંભામાં મોડી રાત્રે સોસાયટીમાં ઘૂસી કર્યો ગાયનો શિકાર, વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

પ્રાકૃત્તિક ખેતીને પ્રોત્સાહન:ખાંભા તાલુકાના ડેડાણ ગામમાં ખેડૂતોને ઓર્ગેનિક કીટ વિતરણ

સિંહના ટોળાએ ધામા નાખ્યા:ધારીના નબાપરા વિસ્તારમાં 6 સાવજોએ કર્યો ગાયનો શિકાર

ફોરેસ્ટ ગાર્ડને માર મારી જાનથી મારવાની ધમકી:મને રોક્યો કેમ? સામું જો છો કહી હુમલો કર્યો, ધારીના સરસીયા રેન્જનો બનાવ, ગાર્ડ સારવાર હેઠળ

મધમાખીઓએ હુમલો કર્યો:જાફરાબાદના રોહીસામાં બે વ્યક્તિ ઉપર ઝેરી મધમાખીઓએ હુમલો કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં

કાર્યવાહી:ગાવડકામાં સિંહોના ઘર સમી શેત્રુંજી નદીમાં દિવસ- રાત ગેરકાયદે રેત ખનન

વન વિભાગને જાણ કરવા અનુરોધ:અમરેલી જિલ્લામાં દરિયાઇ પદાર્થોને ગેરકાયદેસર રીતે પોતાના કબ્જામાં રાખતા હોય તેવા ઇસમોની જાણ વન વિભાગને કરવા અનુરોધ કરાયો

અકસ્માતમાં દીપડાનું મોત:ધારીના દેવળાથી માધુપુર રોડ ઉપર અજાણ્યા વાહનની અડફેટે દીપડીનું મોત

લોકોમાં ફફડાટ:સાવરકુંડલાના લીખાળા ગામે સાવજે 2 ગાય અને વાછરડીનું મારણ કર્યું

ટ્રક ચાલકોમાં ફફડાટ:પીપાવાવ પોર્ટના પાર્કિંગમાં 3 સાવજ ઘુસ્યા

જિંદગીનો જંગ જીતી જાફરાબાદી ભેંસ, CCTV:3 ડાલામથાં કાળ બનીને ત્રાટક્યાં, 30 સેકન્ડનો જીવ બચાવવાનો સંઘર્ષ