Monday, April 28, 2025

ફરજમાં રૂકાવટ:"આ જગ્યા જંગલ ખાતાના બાપની નથી' કહી ફોરેસ્ટરને ધમકી, ફરજમાં રૂકાવટ

ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં મહા ગોટાળો:ચીપ્સ સિસ્ટમે સ્પર્ધકોને હરાવ્યાં; 20 રાજ્યના 570+માંથી અસલી વિજેતાઓને ટ્રોફી અને પુરસ્કાર હજુ બાકી

જૂનાગઢના ડેમોમાંથી કાંપ કાઢવા માંગ:વર્ષોથી સફાઈ ન થતાં ડેમો કાદવથી ભરાયા, પાણી સંગ્રહની ક્ષમતા ઘટી

પશુ-પક્ષીઓનો છાંયડો છીનવાયો:પર્યાવરણવિદની રજૂઆતના પગલે પાલિકા વૃક્ષની હયાતીનું રજીસ્ટ્રેશન કરશે

સક્કરબાગ ઝૂ:ગીરમાં સિંહો નહીંવત થતાં સંરક્ષણ માટે બન્યું

ગીર વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા માટે મોટું પગલું:ખુલ્લા કુવાઓને સુરક્ષિત કરવા સરકાર આપશે 90% સબસિડી, પારાપેટ વૉલ બનાવવાની યોજના

જૂનાગઢમાં ગૌવંશ માટે ઉમદા પહેલ:'ફ્રેન્ડ્સ ઑફ કેટલ' અભિયાન હેઠળ ગૌશાળાને ૨૫ મણ ઘાસચારો અને 160 કિલો શાકભાજીનું દાન

ગિરનાર પર્વત પર તીવ્ર પવનથી રોપ-વે સેવા બંધ:પ્રવાસીઓની સલામતી માટે તંત્રનો નિર્ણય, હવામાન સામાન્ય થતાં સેવા શરૂ થશે

કેસર કેરીની આવકમાં વધારો, પણ પાકમાં ઘટાડો:જૂનાગઢ યાર્ડમાં 4000 બોક્સની આવક, ઈજારેદારોને નુકસાન; સરકાર પાસે સહાયની માંગ

સન્ડે ફોટો સ્ટોરી:ઉપરકોટના બે રિઝર્વ તળાવો થકી અડધા શહેરને પાણી મળે

10થી 13 મે સિંહની ગણતરી:બરડો અને બોટાદ સહિતનો વિસ્તાર વધશે

અજાણ્યા વાહને 5 વર્ષીય સિંહણને કચડી નાખી:અમરેલીના દેવળીયા નજીક નેશનલ હાઇવે પર વહેલી સવારની ઘટના: સીસીટીવી કેમેરાને આધારે તપાસ

સરગવાની ખેતી:પ્રાકૃતિક ખેતી પદ્ધતિ દ્વારા સરગવાની ખેતી ધરતીપુત્રો માટે ખોલી રહી છે સમૃદ્ધિના દ્વાર

અમરેલીમાં સિંહણનું દર્દનાક મોત:શેત્રુંજી પુલ પાસે રોડ ક્રોસ કરતી સિંહણને કચડી વાહનચાલક ફરાર, વન વિભાગે તપાસ શરૂ કરી

ધારીમાં ACFની સરકારી ગાડીએ છકડા રિક્ષાને અથડાવી:બે વ્યક્તિને ગંભીર ઈજા, 24 કલાક પછી પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી

વન્યજીવ સંરક્ષણમાં મોટી કાર્યવાહી:રાજુલામાં સસલાનો શિકાર કરતા 4 શખ્સો પકડાયા, વન વિભાગે 1 લાખનો દંડ ફટકાર્યો

બજારમાં આવતા હજુ 1 સપ્તાહ લાગશે:હાલમા હાફુસ, બદામ અને રત્નાગીરીની મોટા પ્રમાણમાં આવક : કેસરના ભાવ ઓણસાલ ઉંચા રહેશે

ધાતરવડી ડેમ નજીક બ્લેક ટ્રેપ ક્વોરી વિવાદ:વાવેરા ગ્રામ પંચાયતે SEACને પત્ર લખી પર્યાવરણ અનુમતિ (EC) ન આપવા માંગ કરી, પાણી પ્રદૂષણની ચિંતા

વૃક્ષોનો ઉછેર કર્યો:ચોતરફ હરીયાળી છવાશે : પર્યાવરણ અને પાણી બચાવવા માટેનું ઉમદા ઉદાહરણ પુરૂ પાડયું

ધારી નજીક સિંહોના વિસ્તારની ભીષણ આગ કાબૂ:200 વિઘામાં પ્રસરી હતી, આંબરડી સફારી પાર્કથી માત્ર 1 કિ.મી. દૂર; વન વિભાગની હદ નહીં

પ્રાકૃતિક ખેતીનું અમરેલીમાં વિસ્તરણ:260 મોડલ ફાર્મ સાથે ખેડૂતોને 35.10 લાખની સહાય, પ્રેરણાધામ બન્યા

રાજુલા શહેરમાં દીપડાની લટાર:બ્રાહ્મણ સોસાયટીમાં ચાર દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ભયનો માહોલ, લોકો ઘરમાં પુરાયા

રાજુલા શહેરમાં દીપડાની લટાર:બ્રાહ્મણ સોસાયટીમાં ચાર દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ભયનો માહોલ, લોકો ઘરમાં પુરાયા 

ધારી નજીક સિંહોના વિસ્તારની ભીષણ આગ કાબૂ:200 વિઘામાં પ્રસરી હતી, આંબરડી સફારી પાર્કથી માત્ર 1 કિ.મી. દૂર; વન વિભાગની હદ નહીં

ધારી નજીક સિંહોના વિસ્તારની ભીષણ આગ કાબૂ:200 વિઘામાં પ્રસરી હતી, આંબરડી સફારી પાર્કથી માત્ર 1 કિ.મી. દૂર; વન વિભાગની હદ નહીં 

લાઠીમાં ભવાની ગાર્ડનનું નવું સ્વરૂપ:1.75 કરોડના ખર્ચે નવીનીકરણ બાદ ઉદ્યોગપતિ મનજી ધોળકીયાના હસ્તે લોકાર્પણ

લાઠીમાં ભવાની ગાર્ડનનું નવું સ્વરૂપ:1.75 કરોડના ખર્ચે નવીનીકરણ બાદ ઉદ્યોગપતિ મનજી ધોળકીયાના હસ્તે લોકાર્પણ 

રાજુલા શહેરમાં દીપડાની લટાર:બ્રાહ્મણ સોસાયટીમાં ચાર દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ભયનો માહોલ, લોકો ઘરમાં પુરાયા

રાજુલા શહેરમાં દીપડાની લટાર:બ્રાહ્મણ સોસાયટીમાં ચાર દિવસથી દીપડાની અવરજવર જોવા મળતા ભયનો માહોલ, લોકો ઘરમાં પુરાયા 

સાવજોના વિસ્તારમાં વિકરાળ આગ:મોટા પ્રમાણમાં સિંહ પરિવાર અહીં કરે છે વસવાટ, બેકાબૂ બનેલી આગને લઈને તંત્રમાં દોડાદોડ

સીમમાં પણ તળ ઉંચા આવશે:વિજયાનગર ગામનો ઘરનું પાણી ઘરમાં રાખોનો સંકલ્પ

જળ એ જ જીવન:જળ સંગ્રહ અભિયાન હેઠળ જીએચસીએલ દ્વારા 600 જેટલા વરસાદી પાણીના ટાંકાનું નિર્માણ કર્યું

ગીર પૂર્વમાં વન્યજીવો માટે પાણીની વિશેષ વ્યવસ્થા:247 કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવાયા, કેલ્શિયમ માટે મીઠાની ઈંટની પણ વ્યવસ્થા

રાજુલાના કડિયાળી ગામમાં દીપડાની લટાર:વનવિભાગની ટીમે વાડી વિસ્તારમાંથી દીપડાને પાંજરામાં કેદ કર્યો, જંગલમાં છોડવામાં આવશે

ઘટના સીસીટીવીમાં કેદ:રાયડીમાં શિકારની શોધમાં ચાર સિંહ આવી ચડ્યા

મધરાતે સિંહ ઘરમાં ઘૂસ્યો VIDEO:રાજુલામાં સિંહ ઘરમાં ઘૂસી જતાં પરિવારના છાતીના પાટિયા બેસી ગયા, પાડોશીઓએ હાકલા-પડકારા કરીને ભગાડ્યો

કેરી પકાવતા ખેડૂતો ચિંતિત:અમરેલીમાં મધરાતે 3 વાગ્યે કમોસમી વરસાદ

માત્ર 8 સેકન્ડના વીડિયોએ વન વિભાગને દોડતું કર્યું:અમરેલીમાં સાવજની નજીક જઈને શખ્સે લાકડી ઉગામી, પજવણીનો વીડિયો વાયરલ થતાં વન વિભાગ એક્શનમાં

7 રેંજમાં કૃત્રિમ પોઇન્ટ કાર્યરત:સાવજો માટે પાણીના 52 પોઇન્ટ પવનચક્કીથી ભરવાનું શરૂ

અમરેલીમાં સિંહોના મોતનો સિલસિલો:વસ્તી ગણતરી પહેલાં 4 દિવસમાં 3 સિંહના મોત, રાજુલા પંથકમાં બે સિંહના મૃતદેહ મળ્યા

ગોંડલથી ડુંગળી ભરી નીકળેલા ટ્રકે સિંહણને કચડી મારી હતી:દેવળીયા ગામ નજીક અકસ્માત સર્જી સિંહણને અડફેટે લીધી, ફોરેસ્ટે પેટ્રોલપંપ, નેત્રમ સહિતના 40 CCTV ફૂટેજ ચકાસી ડ્રાઈવરને દબોચ્યો