Friday, October 31, 2025

દિવાળીના વેકેશનમાં પ્રવાસીઓને પહેલી પસંદ જૂનાગઢ:ચાર દિવસમાં 9000થી વધુ પ્રવાસીઓએ રોપ-વેથી ગિરનારની મુલાકાત લીધી, સાસણ બન્યું ગુજરાતનું હોટ ફેવરિટ ટુરિઝમ પ્લેસ

ઉપરકોટ-સક્કરબાગમાં રેકોર્ડબ્રેક પ્રવાસીઓની ભીડ:5 દિવસમાં 60 હજારથી વધુ મુલાકાતીઓએ મુલાકાત લીધી, 17 લાખથી વધુની આવક સાથે દિવાળી ફળી

માંગરોળમાં કેનાલમાં ડૂબી જતાં સિંહણનું મોત:વન વિભાગે રેસ્ક્યુ કરીને જંગલમાં છોડ્યાના ત્રણ કલાક બાદ ઘટી ઘટના, મૃતદેહને પેનલ પીએમ માટે મોકલ્યો

માઉન્ટઆબુને આંટી જાય એવો માહોલ, બસ...આ જ તો છે સ્વર્ગ:ગિરનાર સાથે વાતો કરતા વાદળો અને સુસવાટા મારતા પવનો, રોપ-વે સેવા બંધ

સિંહ દર્શન કરવા આવેલો લખનઉનો ડોક્ટર છેતરાયો:'VIP' બુકિંગના નામે પાંચ ગણા ભાવે પધરાવાઈ, 5 હજારની પરમિટના 32 હજાર વસૂલ્યા, કાળાબજારિયા બેફામ

લીલી પરિક્રમાની તૈયારીઓેને આખરી ઓપ:2 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ થશે, પ્લાસ્ટિક લઈ જવા પર સંપૂર્ણ પ્રતિબંધ; 11 હંગામી દવાખાના કાર્યરત કરાશે

ભાસ્કર એક્સક્લૂસિવ:ગિરનારની પરિક્રમાના 36 કિમી રૂટ પર ‘સ્કૂટર એમ્બ્યુલન્સ’ દોડશે

આગાહી:ગિરનાર પર વધુ પોણા બે ઇંચ વરસાદ, સોરઠ પંથકમાં અડધાથી દોઢ ઇંચ પડ્યો

ભાસ્કર વિશેષ:વરસાદથી ગિરનારની લીલી પરિક્રમાનો 36 કિમીનો રૂટ ધોવાયો, આ વખતે યાત્રા જોખમી!

લીલી પરિક્રમા રદ થવાની શક્યતા:વરસાદના કારણે રૂટ ધોવાયો, બાળકો, વૃદ્ધો-બીમાર લોકોને ન આવવા ફોરેસ્ટ અધિકારીની અપીલ; 31 ઓક્ટોબરે નિર્ણય

દીપડાના હુમલામાં ઇજાગ્રસ્ત 3 વર્ષના બાળકનું મોત:રાયપુર ગામે દિવાળીની સાંજે દીપડાએ હુમલો કરતા ઇજાગ્રસ્ત રાજકોટની જનાના હોસ્પિટલમાં અંતિમશ્વાસ લીધો

રાજુલાને વરસાદે ફરી ધમરોળ્યું, ત્રણ ઈંચ:ધાતરવાડીના એકસાથે 10 દરવાજા ખોલાયા, રાયડી ડેમ છલકાયો; ટીંબીની રુપેણી નદીમાં પૂર આવતા શાણા ડુંગર ગામ સંપર્ક વિહોણું

ગિરનાર રોપ-વે સેવા સતત ત્રીજા દિવસે બંધ:ભારે પવન અને વરસાદને કારણે સંચાલન મુશ્કેલ, શ્રદ્ધાળુઓ પગથિયાં ચડવા મજબૂર

ગિરનારની લીલી પરિક્રમા મોકૂફ, કરોડોના ધંધા પર સંકટ:સાધુ-સંતો સાથે 2 નવેમ્બરે પ્રતીકાત્મક યાત્રા; કમોસમી વરસાદથી 36 કિમીના રૂટ પર કાદવ-કીચડના કારણે નિર્ણય

શિકારની શોધમાં આવેલા સાવજોને પશુના ટોળાએ ભગાડ્યા, CCTV:રાજુલાના વાવેરા ગામમાં સિંહોની લટારથી સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો

અમરેલીમાં બાળકીનો શિકાર કરનાર દીપડો પકડાયો:મધ્યપ્રદેશના પરિવારની 6 વર્ષની બાળકીને મારી હતી, વનવિભાગે પાંજરે પૂર્યો

અમરેલીમાં સિંહણનો મૃતદેહ મળ્યો:વન વિભાગની ટીમે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી, આસપાસના ખેડૂતોની પણ પૂછપરછ કરાઈ

ભાસ્કર ફોલોઅપ:સિંહણના મોત મુદ્દે વન વિભાગની ચાર ગામમાં 9 ટીમ દ્વારા તપાસ

એક-બે નહીં, 9 સાવજની લટાર, VIDEO:અમરેલીના કોવાયાની શેરીઓમાં શ્વાનની જેમ સિંહ ટોળાના આંટાફેરા, ગામના લોકો ડર્યા

અમરેલીમાં 1 વર્ષના બાળક પર શિયાળનો હુમલો:ખેતર નજીક રમી રહેલા બાળક પર શિયાળે માથાના ભાગે હુમલો કર્યો, ગંભીર ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયું

ભયનો માહોલ:ધાર કેરાળા ગામે એક વર્ષના બાળક પર શિયાળનો હુમલો

લોકોમાં ભયનો માહોલ:સાવજોએ વાછરડીનું મારણ કર્યું

કાર્યવાહી:તારફેન્સીંગમાં વીજશોકથી સિંહણનું મોત થતા આંબાનો ખેડૂત મૃતદેહ કણકોટ ગામની સીમમાં ફેંકી આવ્યો હતો

અમરેલીમાં સિંહણના મોતનો મામલો:ખેડૂત, મજૂરની ધરપકડ, ઇલેક્ટ્રિક શોકથી મોત નિપજાવી મૃતદેહ ફેંકી પુરાવાનો નાશ કર્યો હતો

અબોલ પશુની વ્હારે આવ્યું ફરતું પશુ દવાખાનું:વઢેરા ગામમાં કંબોઈથી પીડાતી ગાયની 1962ની ટીમે સર્જરી કરી જીવ બચાવ્યો

આવેદન અપાયું:ગિરનાર પર્વત પર ગુરૂ ગૌરક્ષનાથજીની‎મૂર્તિ તોડનાર સામે કડક કાર્યવાહી કરો‎

અમરેલીમાં સિંહે ઘેટાનો શિકાર કર્યો:MLAએ જાફરાબાદના માલધારી પરિવારને સ્વખર્ચે 10 ઘેટાં ખરીદી આપ્યાં

આંબરડી સફારી પાર્કમાં સિંહ દર્શનનો સમય 4 કલાક વધારાયો:આંબરડી સફારી પાર્ક ખાતે પ્રવાસીનો ‎ધસારો વધતા 6 વધારાની બસો મુકાઈ‎

દિવાળી વેકેશનમાં આંબરડી સફારી પાર્કમાં પ્રવાસીઓની ભીડ ઉમટી:ત્રણ દિવસમાં 7000થી વધુ પ્રવાસીઓએ સિંહ દર્શનનો લાભ લીધો

તુલસીશ્યામ ખાતે દર્શન માટે લાઇન લાગી:મધ્યગીરના તુલસીશ્યામ ખાતે 75 હજાર યાત્રાળુએ શ્યામ ભગવાનના દર્શન કર્યા