Bhaskar News, Dhari Feb 27, 2015, 00:03 AM IST
![હિમાચલથી આવ્યા રાજહંસ, પ્રકૃતિપ્રેમીઓમાં ખુશી હિમાચલથી આવ્યા રાજહંસ, પ્રકૃતિપ્રેમીઓમાં ખુશી](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2015/02/26/04_1424971225.jpg)
ધારી નજીક આવેલ ખોડિયાર જળાશયમાં હિમાચલ પ્રદેશમાંથી આવતા દસેક જેટલા
રાજહંસનું આગમન થતા પ્રકૃતિપ્રેમીઓમાં ખુશી વ્યાપી ઉઠી હતી. દર વર્ષે
શિયાળો ગાળવા માટે અહી વિદેશથી અનેક પક્ષીઓ પણ આ જળાશયમા વિહાર કરે છે.
ત્યારે રાજહંસનું પણ ઉતરાણ થતા પ્રકૃતિપ્રેમીઓ તેને નિહાળવાનો લ્હાવો લઇ
રહ્યાં છે.
No comments:
Post a Comment