Monday, August 31, 2015

સુત્રાપાડા | સુત્રાપાડામાંસામાજીક અને વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા 66મો વન

સુત્રાપાડા | સુત્રાપાડામાંસામાજીક અને વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા 66મો વન
  • DivyaBhaskar News Network
  • Aug 19, 2015, 08:50 AM IST
સુત્રાપાડા | સુત્રાપાડામાંસામાજીક અને વનીકરણ વિભાગ જૂનાગઢ દ્વારા 66મો વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉજવણી ગામના નવદુર્ગા મંદિરના પટાગણમાં કરવામાં આવી હતી. જેમાં વનવિભાગના આરએફઓ કેલીયા, તાલુકા વિકાસ અધિકારી જે.ડી.અગ્રાવત, મામલતદાર નસીમબેન, સુત્રાપાડા કોલેજના આચાર્ય આર.પી.પાઠક વગેરે સમાજના આગેવાનો સહિત લોકોએ ઉપસ્થિત રહી વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું. } સંજયઝાલા

સુત્રાપાડામાં 66માં વનમહોત્સવની ઉજવણી

No comments: