દિવ્ય ભાસ્કર
May 24, 2020, 05:00 AM ISTધારી. તાબાના હાલરિયાની સીમમા બે યુવકો ટ્રેકટરમાં રેતી ભરીને સાંકડા માર્ગ પરથી પસાર થઇ રહ્યાં હતા ત્યારે અચાનક બે ડાલામથ્થા સાવજો સામે ચડી આવ્યા હતા. જો કે બાદમા બંને સાવજો અલગ અલગ દિશામાં સીમ તરફ વાટ પકડી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/dhari/news/two-dalamaththas-landed-across-the-tractor-127333747.html

No comments:
Post a Comment