
Bhaskar News, Junagadh
Mar 29, 2015, 00:28 AM IST
Mar 29, 2015, 00:28 AM IST
ઊનાળાનાં પ્રારંભ સાથેજ આકરો તાપ માનવીને તો અકળાવી રહયો છે. ત્યારે જંગલ વિસ્તારમાં વસવાટ કરતાં પ્રાણીઓ પણ ઊનાળાનાં પ્રકોપનો અનુભવ કરી રહયાં છે. આ અસહય ગરમીથી બચવા ઠંડકવાળી જગ્યાની શોધમાં વનરાજો વિહાર કરતા કેમેરામાં કલીક થઇ ગયા હતાં.
No comments:
Post a Comment