![Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા](http://i7.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2014/01/21/4100_lion--11.jpg)
![Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા](http://i6.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2014/01/21/4098_lion--07.jpg)
![Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા](http://i10.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2014/01/21/4099_lion--10.jpg)
![Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા](http://i8.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2014/01/21/4097_lion--04.jpg)
![Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા Live દ્રશ્યો: જાહેરમાં સિંહ વિર્ફ્યો ને લોકો ઊભી પૂંછડીયે ભાગ્યા](http://i6.dainikbhaskar.com/thumbnail/600x519/web2images/www.divyabhaskar.co.in/2014/01/21/5290_thumb.jpg)
સોમવારે સાવરકુંડલા તાલુકાનાં ખોડીયાણા ગામે સરપંચની વાડીનાં પેરાપેટ વિનાના કુવામાં પડી ગયેલા સિંહને વનવિભાગે બહાર કાઢ્યો. કલાકો સુધી કુવામાં રહેલો સિંહ બરાબરનો વિફરેલો તો હતોજ. સંજોગોવશાત બહાર કાઢેલા સિંહને જે પાંજરામાં પૂરવાનો હતો તેના દરવાજામાં લાકડી ફસાઇ ગઇ.
બીજી તરફ સિંહને પહેરાવેલો ગાળિયો નીકળી ગયો. આથી મુક્ત થયેલો સિંહ બહાર આવી ગયો. પછી તો જોવા જેવી થઇ. સિંહનાં બચાવ અભિયાનને જોવા ઉમટી પડેલા સેંકડો માનવીનાં ટોળાં પર સિંહ વછૂટયો. આ જોઇ ઉપસ્થિત સહુએ મુઠ્ઠીઓ વાળી. કેટલાક ઝાડ પર ચઢી ગયા. તો કેટલાક મોટરકારમાં ભરાઇ ગયા. છૂટેલો સિંહ એમ હાથમાં આવે ખરો. એ છટકી જ ગયો.
તસ્વીરો : પૃથ્વી રાઠોડ
No comments:
Post a Comment