
Bhaskar News, Amreli
Oct 04, 2015, 00:37 AM IST
Oct 04, 2015, 00:37 AM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં મેઘરાજાએ મહેર કરી છે. જંગલ અને ગીરકાંઠાના વિસ્તારોમાં ચોતરફ કુદરતી સૌદર્ય ખીલી ઉઠયું છે. નદી, તળાવો અને ઝરણાઓ વહેતા થયા છે. ત્યારે ખાંભાના નાની ધારીના જંગલ વિસ્તારમાં આવા જ વહેતા પાણી પાસે એક સિંહ બેસીને ખળખળ વહેતુ પાણી નિહાળી રહ્યો હોય આ દ્રશ્ય કેમેરામા કેદ થઇ ગયુ હતુ.
No comments:
Post a Comment