![ગીરગઢડાનાં દ્રોણમાં પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા ગીરગઢડાનાં દ્રોણમાં પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2016/02/27/tgk_1456523531.jpg)
- Bhaskar News, Una
- Feb 27, 2016, 02:54 AM IST
-પાંચ સાવજોએ ગામ વચ્ચે જ પાંચ ગાયનાં મારણ કર્યા
-ગીરગઢડા નજીક દ્રોણમાં સાવજોનું ટોળું ખાબક્યું
-ગીરગઢડા નજીક દ્રોણમાં સાવજોનું ટોળું ખાબક્યું
સવારે ગ્રામજનોએ ગાયોનાં મૃતદેહો નિહાળતા વનતંત્રને જાણ કરતાં સ્ટાફે
દોડી આવી સિંહોનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે. ગામની સીમમાં સાવજોએ
જાણે કે રહેઠાણ બનાવ્યું હોય એમ અવાર- નવાર માલઢોરનાં મારણનાં બનાવોથી
ગ્રામજનોમાં સતત ભય રહે છે.
No comments:
Post a Comment