Monday, February 29, 2016

જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ

  • DivyaBhaskar News Network
  • Feb 26, 2016, 10:01 AM IST
જૂનાગઢ| જૂનાગઢ જિલ્લાનાં ખડીયાની પશુ, પક્ષી, પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટી અાર.જી અપારનાથીને ગુજરાત રાજયનાં રાજયપાલ ઓ.પી.કોહલીનાં હસ્તે ગ્રીન ગુજરાત ગૌરવ એવોર્ડ- 2016 એનાયત કરવામાં આવ્યો હતો. તકે સાંસદ રાજેન્દ્રકુમાર ચાવડા, ધારાસભ્ય રાઠોડ, જીતુભાઇ પટેલ ઉપસ્થિત રહયા હતા.

પશુ પ્રાણી કલ્યાણ મંડળનાં મેનેજીંગ ટ્રસ્ટીને એવોર્ડ એનાયત

No comments: