![કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો કેશોદનાં ડેરવાણ ગામમાં 7 ફૂટનો મગર આવી ચઢયો](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2015/12/24/untitled-6_1450980874.jpg)
- Bhaskar News, Junagadh
- Dec 24, 2015, 23:44 PM IST
મગર આવી જતાં લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી ગઇ
કેશોદ : કેશોદનાં ડેરવાણ ગામની સીમમાં હમીરભાઇ હાદાભાઇ ધુળાની
વાડીમાં 7 ફુટની લંબાઇ ધરાવતો મગર આવી જતાં લોકોમાં ગભરાટ સાથે દોડધામ મચી
ગઇ હતી. આ અંગે વન વિભાગને જાણ કરાતાં આરએફઓ જે.સી. હિંગરાજીયાનાં
માર્ગદર્શન હેઠળ જે.આર. ટાટમીયા સહિતનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ રેસ્કયુ
ઓપરેશન ધરી મગરને દોરડાથી બાંધી સાસણ મોકલી આપ્યો હતો. આ માદા મગરની ઉંમર
22 વર્ષનું વન વિભાગે
જણાવ્યું હતું.
જણાવ્યું હતું.
No comments:
Post a Comment