![વંથલી પંથકમાં 1710 ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું વંથલી પંથકમાં 1710 ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું, junagadh news in gujarati](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2016/09/26/ahm-a2321165-large.jpg)
વંથલીશહેર
અને તાલુકામાં 67માં વન મહોત્સવને લઇને ઔષધીય ફળાવ વૃક્ષોનાં રોપાઓનું
વાવેતર કરી ઔષધીવન બનાવવાની જગ્યાનું ભુમિપુજન કરાયું હતુ.
વંથલીમાં જનસેવા સમાજ તથા ડો.હેડગેવાર જન્મ શતાબ્દી સમિતિ જૂનાગઢ દ્વારા 67માં વન મહોત્સવ વંથલી મનોહરભાઇ નિમાવત બાપુનાં મનોરથ મુજબ લોકોનાં સહકારથી 1710 ઔષધીય રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતુ. તેમજ ઔષધીય વન બનાવવા માટેની જગ્યાનું 70 દંપતિઓએ શાસ્ત્રોકત વિધીથી ભુમિપુજન કર્યું હતુ.
સાથે પાંચ પરીવારોને રેકડી વિતરણ કરી અનાજ વિતરણતેમજ વ્યસમુકિત કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં સ્વામી નારાયણ ગુરૂકુળનાં ભકિત સ્વામી સંજયકુમાર મંચદ, રવિભાઇ ઠાકર, નિમાવત બાપુ, વિનુભાઇ કથીરીયા, કુમનભાઇ ખુંટ, દીપકભાઇ ઢેબરીયા, ભીખુભાઇ માલવીયા સહીતનાં ઉપસ્થિત રહ્યા હતા.
જગ્યા પર ફળાવ વૃક્ષોનાં રોપાનું વાવેતર થશે. તસવીર- હાર્દિક કારીયા
70 દપંતી શાસ્ત્રોક્ત વિધીમાં જોડાયા
ઔષધીય વન બનાવવાની જગ્યાનું ભૂમિપુજન કરાયું

No comments:
Post a Comment