
અમરેલીઃઅમરેલીના
હનુમાનપરા વિસ્તારમા પિતપટિત પ્રજાતિના સર્પે દેખાતા આ અંગે અહીના
સર્પવિદ્દ જયદીપભાઇ લેઉવાને જાણ કરવામા આવી હતી. તેમના દ્વારા વનવિભાગને
જાણ કરી આ સર્પને સલામત રીતે મુકત કરી દેવાયો હતો. જયદીપભાઇએ જણાવ્યું હતુ
કે આ સાપ દક્ષિણ તથા ઉતર ગુજરાતમા વધુ જોવા મળે છે. ડાંગર, તમાકુ , ચોખાના
ખેતરમા તેમજ નદીકાંઠાના વિસ્તારમા જોવા મળે છે.
No comments:
Post a Comment