દિવ્ય ભાસ્કર
Jul 30, 2020, 04:00 AM ISTઅમરેલી. ગીરના સાવજો જાણે સ્વચ્છ ભારતનો લોકોને સંદેશ આપી રહ્યા હોય તેમ ગીર ગઢડા તાલુકાના ખાપટ ગામની સીમમાં ખેડૂતના ઉભા પાકની વચ્ચે પડેલા બિનજરૂરી પ્લાસ્ટિકને એક સિંહણે પોતાના મોં વડે ખેતર બહાર ખસેડી દીધું હતું. ધારીના ડીએફઓ અંશુમન શર્માએ આજે આ તસવીર ટ્વિટ કરી હતી.
https://www.divyabhaskar.co.in/local/gujarat/amreli/news/savajs-swachh-bharat-abhiyan-threw-plastic-out-of-the-farm-127565555.html

No comments:
Post a Comment