![ચોકલીનાં છાત્રોઅે ગિરનાર પરિક્રમા રૂટની કરી સફાઇ ચોકલીનાં છાત્રોઅે ગિરનાર પરિક્રમા રૂટની કરી સફાઇ, junagadh news in gujarati](http://i9.dainikbhaskar.com/thumbnail/300x259/web2images/www.divyabhaskar.co.in/2016/12/25/ahm-b2581106-large.jpg)
જૂનાગઢનીચોકલી પ્રાથમિક શાળાના બાળકો તેમજ શિક્ષક સ્ટાફે પરિક્રમા રૂટની મુલાકાત લીધી હતી. સ્વચ્છતા અભિયાનને વેગ આપવા માટે વનની સફાઇ કરી હતી. પરિક્રમા રૂટમાં જાંબુડી ડુંગર, ઉત્તર રેન્જ, જીણાબાવાની મઢી, હસ્નાપુર ડેમ પરથી પ્લાસ્ટિકનાં કચરાને દૂર કર્યો છે. અા કામમાં જાંબુડી રાઉન્ડ ફોરેસ્ટર પી.એલ.કોડિયાતર, ફોરેસ્ટ ગાર્ડ એસ.એ.મુળિયા, એ.વી.નંદાણિયા, ભરતભાઇ સોયગામા અને મેહૂલભાઇ મકવાણાએ પર્યાવરણની જાળવણી અંગે સમજ આપી હતી.
No comments:
Post a Comment