
જુનાગઢ:જુનાગઢ:
એશિયાટિક સિંહ માટે ગુજરાતનો સોરઠ પ્રદેશ ખૂબ જાણીતો છે અને એશિયાટીક
સિંહની ઘણી તસવીરો તમે જોઇ હશે, ક્યારેક સહપરિવાર સાથે પાણી શોધમાં નિકળેલો
સિંહ પરિવાર તો ક્યારેક ગામની મુલાકાતે નિકળેલા સિંહની તસવીરો જોઇ હશે.
સોરઠનો સાવજ એટલે જંગલના મહારાજાધિરાજને ધોળા દિવસે પાડેલા સિંહના ફોટા તમે
ખુબ જોયા હશે. પણ રાત્રે શિકારની શોધમાં નિકળેલા આ વનરાજની અદા કેમેરામાં
આબાદ રીતે કેદ થઇ હતી. એક નજરે આ તસવીર કોઇ પેન્ટીંગ જેવી લાગે છે એક
પ્રકારની થ્રીડી ઇમેજ દેખાય છે પરંતુ આ તસવીર રાતના સમયે ખેંચવામાં આવી છે.
તો બીજી તરફ અન્ય એક તસવીર જંગલનો રાજા શિકારની મિજબાની માણતો કેમેરામાં
કંડારાયો હતો.
(તસવીર-જીતેન્દ્ર માંડવીયા)
No comments:
Post a Comment