Divyabhaskar.com | Updated - Aug 07, 2018, 02:01 AM
અમરેલી |લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી શહેર તેમજ જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઇને વૃક્ષારોપણ કરી...
અમરેલી |લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલ દ્વારા અમરેલી શહેર તેમજ
જિલ્લાના વિવિધ ગામડાઓમાં જઇને વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનું સરાહનિય
કાર્ય કરવામાં આવી રહ્યું છે. અમરેલીના દહિંડા ગામે આવા જ એક વૃક્ષારોપણ
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાયન્સ ક્લબ ઓફ અમરેલી રોયલના
સદસ્યો અને દહિંડા ગામ લોકો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ
પ્રસંગે લા. કનુભાઇ દેસાઇ, લા. અશોકભાઇ મકાણી, ગામના સરપંચ ભૂપતભાઇ મકાણી
તેમજ ગામના વડિલો અને ગામલોકો હાજર રહ્યા હતા. તસ્વીર-જયેશ લીંબાણી
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-latest-amreli-news-020119-2398060-NOR.html
No comments:
Post a Comment