દીપડાને જોવા લોકોનાં ટોળે ટોળા ઉમટયાં
![દુધાળામાંથી એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાઇ ગયો દુધાળામાંથી એક કલાકમાં જ દીપડો પાંજરે પુરાઇ ગયો](https://i10.dainikbhaskar.com/thumbnail/400x321/web2images/www.divyabhaskar.co.in/2017/08/20/29_1503180160.jpg)
વિસાવદર: વિસાવદરનાં દુધાળા ગામે મારણનાં બનાવો વધતાં આરએફઓ
વાઘેલાની સુચનાથી ફોરેસ્ટર ગઢવી સહિતનાં સ્ટાફે તા.16નાં રાત્રીનાં રતીભાઇ
બાવાભાઇ કોટડીયાનાં વંડા પાસે મારણ સાથે પાંજરૂ ગોઠવી દેતા એક કલાકમાં જ
પાંચ વર્ષની ઉંમરનો દીપડો પાંજરે પુરાઇ જતાં તેને જોવા લોકોનાં ટોળા
ઉમટયાં હતાં.
No comments:
Post a Comment