
Bhaskar News, Visavadar
Jul 25, 2015, 02:00 AM IST
શિકારની પાછળ દોડતો દીપડો ખાબકી ગયો હતો.
વાડીમાલિકે દીપડાને કૂવામાં જોતા સરપંચ કિશોરભાઇને વાકેફ કરતાં તેઓએ આ
અંગે વન વિભાગને જાણ કરાતાં ટ્રાન્કવિલાઇઝ ગનની મદદથી બેભાન કર્યા બાદ ચાર
વર્ષની ઉંમરનાં દીપડાને દોરડાથી બાંધી ખેંચીને કૂવામાંથી બહાર કાઢી સલામત
રીતે પાંજરામાં પૂરી સારવાર માટે સાસણ ખાતે લઇ જવાયો હતો.
No comments:
Post a Comment