
10
ઓગષ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. ચાલુ વર્ષે કોરોના મહામારીનાં કારણે સોશિયલ
મીડિયા પર વિશ્વ સિંહ દિવસની ઉજવણી થઇ રહી છે. ત્યારે બાબરીયા રેન્જનાં
આરએફઓ બાંભણીયાએ માર્ગ પરથી નિકળેલા સિંહનાં પદચિન્હનો ફોટો ક્લિક કર્યો
હતો. જે ગીર વેસ્ટનાં ડીસીએફએ શેર કર્યો હતો. આ તસવીરને જોઇ ‘માનવ રહેજો
સાવધ, આ મારગ છે વનરાજનો’ શબ્દો સરી પડે.
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/beware-of-human-beings-with-photos-of-lions-footprints-this-is-the-way-vanrajano-celebrates-on-social-media-127603666.html
No comments:
Post a Comment