
divyabhaskar.com | Aug 30, 2012, 00:45AM IST
જૂનાગઢનાં વિલીંગ્ડન ડેમમાંથી એક મગર બહાર નીકળી છેક નીચે પહોંચી
ગઇ હતી. જે પાણીનાં અભાવે મરવાની સ્થિતિમાં હોય વનવિભાગ, સ્નેક રેસ્ક્યુ
ઓર્ગેનાઇઝેશન અને ફાયર બ્રિગેડનાં જવાનોએ આ મગરને ભારે જહેમત બાદ પકડી પરત
ડેમમાં છોડી મૂકી હતી. તસવીર - મેહુલ ચોટલીયા
No comments:
Post a Comment