
divyabhaskar.com | Aug 26, 2012, 01:08AM IST
સોરઠમાં એકતરફ મેઘરાજાનાં રૂસણા પછી દુષ્કાળની સ્થિતિ સર્જાઇ છે ત્યારે ગ્લોબલ વોર્મિંગની અસર ગણો કે અન્ય કારણ પણ ઊના પછી જૂનાગઢ નજીક વડાલમાં અલ્પેશભાઇ નાનજીભાઇ ચોવટીયાની વાડીએ આંબામાં મોર આવતા સ્થાનિક ગ્રામ્ય વિસ્તારોમાં કમૌસમી આંબા મોરથી ભારે કૂતુહલ સર્જાયુ છે. તસવીર : મનીષ જોષી
No comments:
Post a Comment