Wednesday, April 3, 2013

વનરાજ માટે યે આરામ કા મામલા હે!

ઉનાળાના આરંભથી જ સુર્યદેવ પણ પોતાનો મિજાજ બતાવી રહ્યાં છે. બપોરના ધોમધખતા તાપથી માનવી સહિ‌ત પશુ પંખીઓ પણ અકળાઇ ઉઠે છે અને વૃક્ષોનો છાંયો શોધી તાપથી બચવા પ્રયાસ કરે છે. ત્યારે જંગલમાં તાપથી બચવા એક ડાલામથ્થા સાવજે વૃક્ષ નીચે આરામ ફરમાવ્યો હતો.
 
તસવીર: અરૂણ વેગડા

No comments: