Bhaskar News, Amreli
Jul 14, 2016, 01:15 AM IST
Jul 14, 2016, 01:15 AM IST

અમરેલીઃ લીલીયા પંથકના બૃહદગીર વિસ્તારમા મેઘરાજાએ મહેર કરતા
હાલ ગીરનું સૌદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે. ડૂંગરાળ વિસ્તારોમા પણ લીલુ
ઘાસ ઉગી નીકળતા ચોતરફ હરીયાળી છવાઇ ગયેલી જોવા મળી રહી છે. ત્યારે આ
ડૂંગરોની કોતરણોમા સિંહણ અને તેના ત્રણ બચ્ચા પોતપોતાની લાક્ષણિક મુદ્રામા
બેઠા હોય વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રાજન જોષીએ તેના કેમેરામા કંડારી લીધા
હતા.
No comments:
Post a Comment