રાજકોટ, 4 જૂન
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ખાતે આજે હોગ ડીયરે એક બચ્ચાને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ પાંચ હોગ ડીયર પંજાબના છપદીર ઝૂ ખાતેથી લાવામાં આવ્યા હતા.
આ હોગડીયર પૈકી એક માદાએ આજે બચ્ચાને જનમ આપતા ઝૂમાં હોગ ડીયરની સંખ્યા 6 થઈ છે.
http://www.sandesh.com/article.aspx?newsid=61804

No comments:
Post a Comment