પ્રાણી હોય કે માણસ, બધાને જીવન વહાલું છે. જીવન
મુશ્કેલીમાં હોય ત્યારે જ તેની જીવવાની ઇચ્છા વધુ પ્રબળ બને છે. સિલિગુરી
નજીક હશ્ખોવામાં ચાના એક બગીચામાં આવેલી પાણીની ટાંકીમાં પડી ગયેલા એક
દીપડા માટે પણ આ બાબત એટલી જ યથાર્થ હોય તેમ જણાય છે. અગાઉ પાણી અથવા
ખાડામાં પડી ગયેલાં પ્રાણીને બહાર કાઢવા દોરડાનો ઉપયોગ કરાતો હતો, પરંતુ તેનાથી તેમના પર જીવનું જોખમ રહેતું હતું,
પરિણામે હવે વન્ય અધિકારીઓ દ્વારા નેટનો ઉપયોગ કરાય છે, એ જ રીતે સુકના વન્યમાં સ્થિત મહાનંદા વન્યજીવ અભયારણ્યના અધિકારીઓએ દીપડાને બચાવી લીધો હતો.

પરિણામે હવે વન્ય અધિકારીઓ દ્વારા નેટનો ઉપયોગ કરાય છે, એ જ રીતે સુકના વન્યમાં સ્થિત મહાનંદા વન્યજીવ અભયારણ્યના અધિકારીઓએ દીપડાને બચાવી લીધો હતો.

No comments:
Post a Comment