Bhaskar News, Junagadh | Last Modified - Nov 13, 2017, 12:47 AM IST
ગિરનારની લીલી પરિક્રમા યોજાઇ હતી. પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓએ ભાગ લીધો હતો

જૂનાગઢ: ગિરનારની
લીલી પરિક્રમા યોજાઇ હતી. પરિક્રમામાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓએ ભાગ
લીધો હતો. તેમજ પરિક્રમા રૂટ ઉપર પ્લાસ્ટિક ઠલવાયું હતું. વન વિભાગ અને
સામાજીક સંસ્થાઓ દ્વારા પ્લાસ્ટિક એકત્ર કરવામાં આવી રહ્યું છે. ભવનાથનાં
સાધુ - સંતો દ્વારા રવિવારે પરિક્રમા રૂટ ઉપરથી પ્લાસ્ટિક એકત્ર કરવામાં
આવ્યું હતું. પ્લાસ્ટિક એકત્ર કરી તેનો નાશ કર્યો હતો. સંતોનાં સફાઇ
અભિયાનમાં તનસુખગીરીબાપુ, વૈદ્યનાથજીબાપુ, નર્મદાનંદજીબાપુ, બુધ્ધગીતબાુપ
સહિતનાં જોડાયા હતાં.
No comments:
Post a Comment